શોધખોળ કરો

જમ્મુ -કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ સાથે અથડામણ, બે આતંકી ઠાર

આ પહેલા જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે ભારતીય સેનાએ અથડામણમાં આતંકવાદી સંગઠન અલ બદ્રના કમાન્ડરને ઠાર કરી મોટી સફળતા મેળવી હતી. 

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે બુધવારે રાતભર ચાલેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. બન્ને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાના કહેવામાં આવી રહ્યું છે.  

એક પોલીસ અધિકારીએ ગુરુવારે  જણાવ્યું કે, સુરક્ષાદળોએ બિજબિહાડાના કાંદીપોરામાં બુધવારે ઘેરાબંદી કરી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીયોએ ફયરિંગ શરું કરી દીધી હતું. જેના બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. 

આ પહેલા જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે ભારતીય સેનાએ અથડામણમાં આતંકવાદી સંગઠન અલ બદ્રના કમાન્ડરને ઠાર કરી મોટી સફળતા મેળવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી

પંજાબ કિંગ્સના ક્રિકેટર પર FIR, પોલીસે નિવૃત IPS પિતાને પણ બનાવ્યા આરોપી, જાણો શું છે કેસ?

હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક

Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 

Embed widget