શોધખોળ કરો

Article 370: ફારૂક અબ્દૂલ્લાએ કહ્યું- મને નજરકેદ કરવામાં આવ્યો હતો, ગૃહમંત્રી ખોટુ બોલી રહ્યા છે

એનસીપી નેતા સુપ્રિયા સુલેએ લોકસભામાં પુછ્યું જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી સાંસદ ફારૂક અબ્દૂલ્લા ક્યાં છે.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દેવામાં આવી છે, પ્રદેશના બે ભાગ કરી તેને કેંદ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી સાંસદ ફારૂક અબ્દૂલ્લા ક્યાં છે? એનસીપી નેતા સુપ્રિયા સુલેએ લોકસભામાં પુછ્યું  જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી સાંસદ ફારૂક અબ્દૂલ્લા ક્યાં છે,  જેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું તેઓ પોતાની મરજીથી ઘરમાં છે અને તેમની અટકાયત નથી કરવામાં આવી. આ બધા વચ્ચે ફારૂક અબ્દૂલ્લાએ ટાઉમ્સ નાઉ અને એનડીટીવી સાથે વાત કરી. તેમણે કહ્યું ગૃહમંત્રી અમિત શાહ ખોટુ બોલી રહ્યા છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે. મે ડૉક્ટર પાસે પણ જવાની કોશિશ કરી। મને નથી જવા દેવામાં આવ્યો. મારા ઘરની બહાર ડીએસપી અને સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે. સુપ્રિયા સૂલેએ લોકસભામાં પુછ્યું, 'હુ બેઠક ક્રમાંક 462 બેસુ છુ, ફારૂક અબ્દૂલ્લા 461 નંબરની સીટ પર બેસે છે. તેઓ જમ્મુ કાશ્મીરથી ચૂંટાયેલા છે. મે તેમને અહીં નથી સાંભળ્યા. જો તમે મને પુછશો તો હુ કહીશ કે ચર્ચા અધુરી છે.' લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પર ચર્ચા ચાલી રહી છે. સુપ્રીયા સુલેના સવાલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ફારૂક અબ્દૂલ્લાને ન તો અટકાયત કરવામા આવી છે કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ પોતાની મરજીથી પોતાના ઘરે છે ત્યારબાદ નેશનલ કૉંફ્રેસના નેતા ફારૂક અબ્દૂલ્લા મીડિયા સામે આવ્યા. તેમણે કહ્યું, મંત્રી ખોટુ બોલી રહ્યા છે, મને ઘરમાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget