શોધખોળ કરો

જનતા કર્ફ્યૂઃ તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરોમાં કેદ રહેવું

ભારતમા અત્યાર સુધી કુલ 341 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં વાયરસના કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ સામે લડવા આજે જનતા કર્ફ્યૂ શરૂ થઇ ગયું છે. કોરોના સામે લડવા 14 કલાક પરીક્ષાનો સમય છે. આ દરમિયાન તમારે ઘરે રહીને કોરોનાને ફેલાવતો અટકાવવાનો છે. નોંધનીય છે કે જનતા કર્ફ્યૂમાં તમારે 14 કલાક સુધી ઘરોમાં કેદ રહેવું પડશે. જનતા કર્ફ્યૂનો હેતું કોરોના વાયરસને ફેલાવતો અટકાવવાનો છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઇનને તોડવા માટે જેટલા લોકો ઘરમાં રહેશે તેટલો ફાયદો થશે. લોકો ઘરમાંથી બહાર નીકળશે નહી એટલે કોરોના વાયરસ ઝડપથી ફેલાશે નહી એટલા માટે જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જનતા કર્ફ્યૂના દિવસે લોકો ઘરમાંથી બહાર ના નીકળે તે માટે ભારતીય રેલવેએ લગભગ 3700 ટ્રેનો રદ કરી દીધી છે. તે સિવાય દિલ્હી મેટ્રો પર પણ બ્રેક લાગી ગઇ છે. દિલ્હીમાં આજે ફક્ત 50 ટકા બસો દોડશે. ઉત્તર પ્રદેશમાં આજે સાર્વજનિક પરિવહનની બસો દોડશે નહી. નોઇડામાં આજે તમામ ફેક્ટરીઓ, કંપનીઓ, રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

Embed widget