શોધખોળ કરો

JEE Main 2018 Results: વિજયવાડાનાં સુરજ કૃષ્ણાએ ટોપ કર્યું

નવી દિલ્લી: જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામીનેશન (JEE) MAINનાં પેપર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પેપર-2નું પરિણામ કાલે જાહેર કરવામાં આવશે. આંધ્ર પ્રદેશના વિજયવાડાના સૂરજ કૃષ્ણાએ જેઈઈ મેન 2018માં ટોપ કર્યું છે. આ પરીક્ષામાં ભાગ લેનારા અભ્યાર્થી વિભાગની અધિકારીક વેબસાઇટ jeemain.nic.in પર જઇે પરીક્ષા પરિણામોને જોઇ શકે છે. રિઝલ્ટ cbseresults.nic.in પર પણ ચેક કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડે આ અંગે ઓફલાઇન અને ઓનલાઇન માધ્યમથી પરીક્ષાનું આયોજન કર્યું હતું. ઓફલાઇન પરીક્ષાનું આયોજન 8 એપ્રીલનાં રોજ ઓનલાઇન પરીક્ષા 15-16 એપ્રીલે લેવાઇ હતી. મેન પરીક્ષામાં આશરે 10,43,739 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેને લઈને કુલ 2,31,024 વિદ્યાર્થી જેઈઈ એડવાન્સમાં બેસવા માટે પાસ જાહેર કરવામાં આવ્યા છે. જેઈઈ મેનના પેપર-1માં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં 18,0331 છોકરાઓ અને 50,693 છોકરીઓ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

ABP Premium

વિડિઓઝ

Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?Ahmedabad Firing Case | અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

Embed widget