શોધખોળ કરો
Advertisement
અમિત શાહના મોદી મંત્રીમંડળમાં સામેલ થવા પર જીતુ વાઘાણીએ આપી શુભેચ્છા
જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન.
નવી દિલ્હી: નરેંદ્ર મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્ય પણ શપશે લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંત્રી મંડળમાં જોડાશે કે નહીં તેના અંગે સસ્પેન્સન હતું, પરંતુ ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અમિત શાહ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા પાઠવતા અટકળોનો અંત આવી ગયો છે. અમિત શાહ મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે.
प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में केन्द्रीय मंत्री मंडल में मजबूत साथी के रूप में सामेल होने पर हमारे पर्थदर्शक एवं मार्गदर्शक श्रध्देय श्री @AmitShahजी से शुभेच्छा मुलाकात की और शुभकामनाएं दी। pic.twitter.com/ckzJKEeBA9
— Jitu Vaghani (@jitu_vaghani) May 30, 2019
જીતુ વાઘાણી ટ્વિટર પર માહિતી આપી કે મોદી મંત્રી મંડળમાં અમિત શાહની મજબૂત ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ અભિનંદન. અમારા પથદર્શક અને માર્ગદર્શક અમિત શાહને મુલાકાત કરી અને શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સતત રિપોર્ટ્સ સામે આવી રહ્યાં હતા કે અમિત શાહ મોદી મંત્રી મંડળમાં જોડાશે કે નહી.Jitu Vaghani, Gujarat BJP President tweets: Met Amit Shah ji and congratulated him for becoming a part of PM Narendra Modi's Cabinet. pic.twitter.com/ou47KOJ7SU
— ANI (@ANI) May 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement