શોધખોળ કરો

જો બાઈડન માત્ર 35 શબ્દોમાં શપથ લઈ બનશે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ, જાણો શું હશે તેમના શપથના શબ્દો ?

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારતના સમય મુજબ રાત્રે 10.30 કલાકે શપથ લેશે. શપથ લીધા બાદ અમેરિકાને 46માં રાષ્ટ્રપતિ મળી જશે, તેમના શપથના શબ્દો શું હશે.જાણીએ..

અમેરિકાને આજે તેના બિગ બોસ મળી જશે. આજે વાજતે ગાજતે બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે.  શપથ સમારોહ અમેરિકન સંસદમાં બુધવારે  બપોરે 12 કલાકે યોજાશે. ભારતીય સમય મુજબ સમારોહ  10.30 વાગે યોજાશે. જો બાઈડન  35 શબ્દોમાં શપથ લેવાના છે. શું હશે શપથના શબ્દો "I do solemnly swear (or affirm) that I will faithfully execute the Office of President of the United States, and will to the best of my Ability, preserve, protect and defend the Constitution of the United States." "હું નિષ્ઠાપૂર્વક શપથ લઉં છું કે, હું સંપૂર્ણ વફાદારીથી મારા કર્તવ્યને નિભાવીશ, હું મારા કાર્યકાળ દરમિયાન દેશ બંધારણ અને દેશની સુરક્ષા માટેની મારી ફરજને સંપૂર્ણ  સમર્પણ ભાવથી નિભાવીશ" કોરોના કાળના કારણે શપથ સમાહોરનું ભવ્ય આયોજન જોવા નહીં મળે. આ વખતે શપથ સમારોહમાં માત્ર 1000 લોકો જ હાજર રહેશે. શપથ સમારોહમાં પરેડ પણ વર્ચ્યૂલ યોજાશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget