શોધખોળ કરો

'સુસાઈડ કરવા જાવ છું, બસ ચહેરો જોઈ લો પપ્પા' કહીને મોડલે જયપુરમાં છઠ્ઠા માળેથી લગાવી છલાંગ

સૂત્રોના કહેવા મુજબ યુવતીનો વીડિયો બનાવીને તેને એક યુવક બ્લેકમેલ કરતો હતો. આ સ્થિતિમાં યુવતીએ પરેશાન થઈને કદાચ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

જોધપુરઃ જોધપુરના રાતાનાડા પીડબલ્યુડી ચાર રસ્તા સ્થિત હોટલ લોર્ડ ઈનના છઠ્ઠા માળેથી કૂદીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે છત પરથી કૂદેલી યુવતી નીચે ઉભેલી કાર પર પડી હતી. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અવાજ સાંભળીને ધસી આવેલા હોટલ કર્મચારીએ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે રાતનાડા પોલીસે આઈટી એક્ટ, બ્લેકમેલ કરવાની કલમો અંતર્ગત ગુનો નોંધી એક યુવક સામે તપાસ શરૂ કરી છે.

શું છે મામલો

જાણીતી મોડલ ગુનગુન ઉપાધ્યાયે રાજસ્થાનના જોધપુરમાં હોટલ લોર્ડ ઈનના  છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. આત્મહત્યા  કરતા પહેલા તેણે તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. તબીબોનું કહેવું છે કે ઘણી ઊંચાઈએથી પડવાને કારણે ગુનગુનની પાંસળી અને પગમાં ફ્રેક્ચર થયું છે. જોકે તેની હાલત ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે ગુનગુન શનિવારે ઉદયપુરથી જોધપુર આવી હતી. તે અહીં રતનદાદાની હોટલમાં રોકાઈ હતી.

સુસાઈડ કરવા જાવ છું, બસ ચહેરો જોઈ લો પપ્પા' કહીને મોડલે જયપુરમાં છઠ્ઠા માળેથી લગાવી છલાંગ

કૂદતા પહેલા પિતાને કર્યો ફોન

રવિવારે તેણે તેના પિતાને ફોન કર્યો હતો. કહ્યું, 'પાપા, હું આત્મહત્યા કરવા જઈ રહી છું, જરા મારો ચહેરો જુઓ'. જે બાદ તેના પિતા ગણેશ ઉપાધ્યાયે પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીપી દેરાવર સિંહે ફોન નંબરના આધારે ગુનગુનનું લોકેશન ટ્રેસ કર્યું અને સ્થળ પર પહોંચ્યા. જોકે ત્યાં સુધીમાં ગુનગુને છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગુનગુનનું ઘણું લોહી વહી ગયું છે, તેથી તે અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી.  

વીડિયો બનાવીને બ્લેકમેલ કરાતી હતી ?

સૂત્રોના કહેવા મુજબ યુવતીનો વીડિયો બનાવીને તેને એક યુવક બ્લેકમેલ કરતો હતો. આ સ્થિતિમાં યુવતીએ પરેશાન થઈને કદાચ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

View this post on Instagram
 
A post shared by Gungun Upadhyay🐣 (@litchi.21)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget