શોધખોળ કરો

Karnataka Rainfall: કર્ણાટકના બેંગ્લુરુ શહેરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, જુઓ વીડિયો

વધતી ગરમી વચ્ચે બેંગલુરુના લોકોને મોટી રાહત મળી છે. 19 મેના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

બેંગ્લુરુ: વધતી ગરમી વચ્ચે બેંગલુરુના લોકોને મોટી રાહત મળી છે. 19 મેના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.   ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

બેંગલુરુ વરસાદના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.  બેંગ્લુરુ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.  

24મી મેથી દેશવાસીઓને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે કહ્યું કે 24 મેથી દેશવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે. IMDએ કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે પવન ફૂંકાશે. ચક્રવાતી દબાણને કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 મે પછી પશ્ચિમ હિમાલય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી શકે છે. જેના કારણે દિલ્હી, પશ્ચિમ યુપી, પંજાબ, હરિયાણા, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.  

આ રાજ્યમાં હિટવેવની હવામાન વિભાગે કરી આગાહી

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.  દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પૂર્વ રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક સ્થળોએ વરસાદ અથવા હિમવર્ષાની પણ આગાહી કરી છે.

આ રાજ્યોમાં ગરમી પરેશાન કરશે

IMD અનુસાર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ અને મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
ACB Trap: વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
International Kissing Day: કિસ કરવાથી શરીરમાંથી કયા હોર્મોન થાય છે રિલીઝ? જાણો તેના ફાયદા
Embed widget