શોધખોળ કરો

કર્ણાટકઃ પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું નિધન, ઉમા ભારતીએ સ્વામી પાસેથી લીધી હતી સંન્યાસ દીક્ષા

રવિવારે તેમને કેએમસી હોસ્પિટલમાંથી મઠમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.

કર્ણાટકઃ પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું માંદગી બાદ નિધન થયું છે. 88 વર્ષીય સ્વામીની છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તબિયત લથડતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. પેજાવર મઠ ઉડ્ડપીના આઠ મઠો પૈકીનું એક છે. વિશ્વેષ તીર્થ સ્વામીના નિધનના સમાચાર સાંભળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું મારી જાતને ધન્ય માનું છું કે શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી પાસેથી શીખવાની ઘણી તકો મળી છે. તાજેતરમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેમની સાથેની  મીટિંગ પણ યાદગાર રહી હતી. રવિવારે વિશ્વેષ તીર્થ સ્વામીને કેએમસી હોસ્પિટલમાંથી મઠમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. સ્વામીની તબિયત પૂછવા આજે ઉમા ભારતી પણ આવ્યા હતા. ઉમા ભારતીએ જણાવ્યું કે, તેઓ મારા માટે માત્ર ન માત્ર ગુરુ છે પરંતુ પિતા સમાન છે. મારા ગુરુ કર્મયોગી છે અને તેમણે અમને તમામને કર્મયોગી બનવાની શિક્ષા આપી હતી. ઉમા ભારતે 1992માં સ્વામીજી પાસેથી સંન્યાસ દીક્ષા લીધી હતી. ઉડ્ડપીના ધારાસભ્ય રઘુપતિ ભટે જણાવ્યું કે, પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું આજે સવારે 9.30 કલાકે નિધન થયું છે. બપોરે 3 કલાકે મહાત્મા ગાંધી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ હાજર રહેશે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ વિશ્વેશ તીર્થ સ્વામીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. ચેતેશ્વર પુજારાએ બેટિંગ નહીં બોલિંગમાં કરી કમાલ, વિકેટ ઝડપતાં જ શિખર ધવને કર્યો ટ્રોલ, જુઓ વીડિયો રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget