શોધખોળ કરો

બે વર્ષ બાદ આજે વહેલી સવારે બાબા કેદારનાથના કપાટ ખુલ્યા, પહેલી પૂજા કોના નામથી કરાઇ ? જાણો

આ પ્રસંગે મંદિર પરિસરને પુરેપુરી રીતે ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરના કપાટ ખુલવાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ નિયમાનુસાર, પૂજા અર્ચના કરી શકશે.  

Kedarnath Dham: કેદારનાથના કપાટ ફરીથી એકવાર આજે ખુલી ગયા છે. છ મેએ એટલે કે આજે કેદારનાથના કપાટ સવારે છ વાગ્યાને પચ્ચીસ મિનીટ પર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.  આ પ્રસંગે મંદિર પરિસરને પુરેપુરી રીતે ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. મંદિરના કપાટ ખુલવાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ નિયમાનુસાર, પૂજા અર્ચના કરી શકશે.  

કપાટ ખુલતા પહેલા જ પૂજા અર્ચના કરવા માટે ગુરુવારે કેદારનાથમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો. વળી ડીએમ મયૂર દીક્ષિત (DM Mayur Dixit) શ્રદ્ધાળુઓની ભીડની સતત વ્યવસ્થા માટે તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યાં હતા.  બાબાના ધામના કપાટ ખોલવામા આવ્યા તો ભક્તોના જયકારાથી આખા વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. બાબાની પંચમુકી મૂર્તિ કેદાર મંદિરમાંથી વિજામાન કરવામા આવી. આ પછી વિધિપૂર્વક ભગવાન કેદારનાથના કપાટ ભક્તોના દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યા. વળી, મંદિરમાં સર્વપ્રથમ પીએમ મોદીના નામથી પૂજા અર્ચના કરવામાં આવી. 

પુજારીઓ તથા વેદપાઠીઓએ ગર્ભગૃહની સાફ સફાઇ કરી ભોગ ચઢાવ્યો અને પછી મંદિરમાં પૂજા અર્ચના કરવામા આવી. આ દરમિયાન કેદારનાથ ધામના રાવલ ભીમાશંકર લિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી સહિત બીકેટીસીના સભ્યો પણ હાજર રહ્યાં હતા. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આરાધ્યની વિધિ વિધાનની સાથે પુજા કરીને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 

આ પણ વાંચો............. 

રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી

Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ

ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!

આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Embed widget