શોધખોળ કરો

દિલ્હી સરકારનો મોટો ફેંસલો, 10-49 બેડ વાળા નર્સિંગ હૉમને કૉવિડ હેલ્થ સેન્ટર જાહેર કરાયા, જાણો વિગતે

આદેશ અનુસાર, માત્ર સ્પેશ્યલ રીતે આંક, કાન તથા ગળાના ઇલાજ કરવાનારા સેન્ટરો, ડાયાલિસિસ કેન્દ્રો, પ્રસૃતિ ગૃહો અને આઇવીએફ કેન્દ્રોને આમાંથી છૂટ આપવામાં આવી છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે સારવાર માટે સ્વાસ્થ્ય કેન્દ્રોની માંગ વધી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. 10-49 બેડના કેપેસિટી વાળા તમામ નાના તથા મધ્યમ મલ્ટીસ્પેશિયાલિટી નર્સિંગ હૉમનેને શનિવારે કૉવિડ-19 નર્સિંગ હૉમ જાહેર કરી દેવાયા છે. હવે દિલ્હીમાં નાના નર્સિંગ હૉમમાં પણ કોરોના પૉઝિટીવને ભરતી કરીને તેની સારવાર કરવામાં આવશે. સત્તાવાર નિવેદન પ્રમાણે, કોરોના વાયરસના દર્દીઓ માટે બેડની સંખ્યામાં વધારો થવાને ધ્યાનમાં રાખીને આ પગલુ ભરવામાં આવ્યુ છે. આમા સામાન્ય પ્રજાને ખુબ મોટી રાહત મળશે. જોકે દિલ્હીમાં કેટલાય એવા કોરોના પૉઝિટીવ છે જેને ખુદ હૉમ આઇસૉલેશનમાં રાખીને પોતાનો સફળ ઇલાજ પણ કર્યો છે. દિલ્હી સરકારનો મોટો ફેંસલો, 10-49 બેડ વાળા નર્સિંગ હૉમને કૉવિડ હેલ્થ સેન્ટર જાહેર કરાયા, જાણો વિગતે આદેશ અનુસાર, માત્ર સ્પેશ્યલ રીતે આંક, કાન તથા ગળાના ઇલાજ કરવાનારા સેન્ટરો, ડાયાલિસિસ કેન્દ્રો, પ્રસૃતિ ગૃહો અને આઇવીએફ કેન્દ્રોને આમાંથી છૂટ આપવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે નાના અને મધ્યમ મલ્ટી સ્પેશ્યાલિટી નર્સિંગ હૉમ (10 થી 49 બેડવાળા)માં કૉવિડ અને બિન-કૉવિડ દર્દીઓને પરસ્પર એકબીજાના સંપર્કમાં આવવાથી બચાવવા માટે કૉવિડ-19ના દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવા અંતર્ગત રાષ્ટ્રીય રાજધાની વિસ્તારામં આવા તમામ નર્સિંગ હૉમને કૉવિડ-19 નર્સિંગ હૉમ જાહેર કરવામાં આવ્યા છે, જેની બેડની સંખ્યા 10-49 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget