શોધખોળ કરો

કોઈપણ ડોક્યુમેન્ટ વગર પણ કઢાવી શકાશે આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ સુવિધા

ઇન્ટ્રોડ્યુસર તે વ્યક્તિ છે જેને રજીસ્ટ્રાર દ્વારા ત્યાંના આવા નિવાસીઓનું વેરિફિકેશન કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ આધાર કાર્ડની મહત્ત્વ હવે વધી ગયું છે. દરેક જગ્યાએ તેની જરૂરત પડે ચે. આધાર કાર્ડ વગર અનેક કામ અટકી જાય છે. આધાર 12 આંકડાનો એક વિશેષ નંબર છે, તેને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ) આપે છે. આધાર કાર્ડ બનાવવા માટે ઓળખનો પુરાવો અને રહેઠાણના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડે છે. પરંતુ હવે કોઈપણ ડોક્યુમેન્ટ્સ વગર આધાર કાર્ડ બની શકે છે. હવે તમે આધાર કેન્દ્ર પર રહેલ ઇન્ટ્રોડ્યૂસરની મદદ દ્વારા પણ આધાર કાર્ડ બનાવી શકાય છે. આવો જાણીએ યૂાઈડીએઆઈની આ નવી સુવિધા વિશે. UIDAIએ ડોક્યુમેન્ટ વિના આધાર બનાવવાની સુવિધા આપી છે. ઇન્ટ્રોડ્યુસર તે વ્યક્તિ છે જેને રજીસ્ટ્રાર દ્વારા ત્યાંના આવા નિવાસીઓનું વેરિફિકેશન કરવા માટે અધિકૃત કરવામાં આવે છે, જેની પાસે ઓળખ કે રહેઠાણનો પુરાવો નથી. ઇન્ટ્રોડ્યુસર પાસે આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે અને કોઇ અરજદાર સાથે તેનું રજીસ્ટ્રેશન સેન્ટર પર હાજર રહેવું ફરજિયાત છે. ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારની ઓળખ અને એડ્રેસ કન્ફર્મ કરવુ જરૂરી છે. તેણે આ માટે એનરોલમેન્ટ ફોર્મ પર હસ્તાક્ષર કરવાના હોય છે. UIDAI તરફથી જારી કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, ઇન્ટ્રોડ્યુસર માટે અરજદારના નામે સર્ટિફિકેટ જારી કરવાનું હોય છે. તેની વેલીડીટી 3 મહિનાની હોય છે. જો તમારી પાસે ઓળખ કે રહેઠાણનો પુરાવો ન હોય તો પણ તમે આધાર માટે અરજી કરી શકો છો. તેના માટે તેનું નામ પરિવારના કોઇ ડોક્યુમેન્ટ જેવા કે રાશન કાર્ડમાં હોવું જોઇએ. આ મામલામાં તે જરૂરી છે કે પહેલાં પરિવારના મુખિયાનું રહેઠાણ કે ઓળખના પુરાવા દ્વારા  આધાર બન્યુ હોય. તે બાદ પરિવારનો મુખિયા પરિવારના અન્ય સભ્યોનો ઇન્ટ્રોડ્યુસર બની શકે છે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget