શોધખોળ કરો

કોરોનાની રસીને લઈ મોટા સમાચાર, જાણો સૌથી પહેલા રસી કોને આપવામાં આવશે

દેશમાં કોરોનાનો કહેર હાલ થોડો ઘટ્યો છે અને દૈનિક કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અનેક કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં લાગી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર હાલ થોડો ઘટ્યો છે અને દૈનિક કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અનેક કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં લાગી છે. આ દરમિયાન કોરોનાના રસીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટના કહેવા મુજબ, હેલ્થ વર્કરોને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કારણકે આ લોકોને સંક્રમણનો સૌથી વધારે ખતરો હોય છે. સ્વામીનાથને સંકેત આપ્યો હતો કે, રસીની અનેક કસોટીઓ હાથ ધરવામાં આવી હોવા છતાં, ઝડપી, સામૂહિક શોટ શક્યતા ન હતી, અને સલામત રસી મળી આવે તો કોને પ્રથમ આપવી તેની ચર્ચા શરૂ છે. જેમને સૌથી વધારે જોખમ છે તેવા હેલ્થ કાર્યકરો અને ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી પ્રથમ આપવાની વાત પર મોટાભાગના લોકો સમંત થયા હોવાનું સ્વામીનાથને જણાવ્યું હતું. સ્વામીનાથને કહ્યું, મને લાગે છે કે એક સ્વસ્થ યુવાન વ્યક્તિએ રસી લેવા માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે 2021 સુધીમાં ઓછામાં ઓછી એક અસરકારક રસી આવશે પરંતુ તે ફક્ત “મર્યાદિત માત્રામાં” ઉપલબ્ધ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 67,708 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 680 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,07,098 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...

ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

Embed widget