શોધખોળ કરો

જાણીતા કવિ કુમાર વિશ્વાસની ફોર્ચ્યુનર કારને ચોર તેમના ઘરની બહારથી જ ઉઠાવી ગયા, પોલીસે શરૂ કરી તપાસ, જાણો વિગત

કાર રાત્રે 1.30 કલાકની આસપાસ ચોરી થઈ હોવાની આશંકા છે. પરિવારજનોએ ઘરની બહાર કાર ન જોઈ ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

ગાઝિયાબાદઃ હિન્દીના જાણીતા કવિ કુમાર વિશ્વાસની લક્ઝરી કાર ફોર્ચ્યુનરની તેમના ઘરેથી ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાતે બનેલી ઘટનામાં પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે તપાસ માટે એક ટીમ પણ બનાવી છે. કાર રાત્રે 1.30 કલાકની આસપાસ ચોરી થઈ હોવાની આશંકા છે. પરિવારજનોએ ઘરની બહાર કાર ન જોઈ ત્યારે ઘટનાની જાણ થઈ હતી. પોલીસે શું કહ્યું આ મામલે પોલીસના જણાવ્યા મુજબ, ચોરોને જલદી ઝડપી લેવામાં આવશે અને ગાડીની ભાળ મેળવી લેવાશે. ઘટનાની જાણકારી મેળવવા પોલીસની ટીમ ઘરની આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી ચોરો અંગે ખબર મેળવવાની કોશિશ સતત ચાલુ છે. દેશના સૌથી મોંઘા કવિ પૈકીના એક કુમાર વિશ્વાસ હાલ દેશના સૌથી મોંઘા કવિઓ પૈકીના એક છે. તેમની કવિતાઓ યુવા વર્ગમાં ઘણી લોકપ્રિય છે. તેઓ સતત દેશ સહિત વિદેશોમાં કવિ સંમેલન કરતા રહે છે. હાલ તેમનું એક પુસ્તક સામે આવ્યું છે. જેનું નામ ‘ફિર મેરી યાદ’ છે. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે. આ પહેલા પણ કુમાર વિશ્વાસ એક પુસ્તક લખી ચુક્યા છે. ‘કોઈ દિવાના કહતા હૈ’ નામનું પુસ્તક લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. કુમાર વિશ્વાસ કવિતાની સાથે સામાજિક વિષયો પર તેમનો મત રજૂ કરવા માટે જાણીતા છે. IPL 2020: RCBનો નવો લોગો આવ્યો સામે, વિજય માલ્યાએ કહ્યું- સારો છે પણ ટ્રોફી જીતજો ઉદ્ધવ ઠાકરેએ આપ્યો શરદ પવારને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Embed widget