શોધખોળ કરો

Pahalgam Terror Attack:પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર 26 મૃતકોની યાદી, ત્રણ ગુજરાતી સામેલ

Pahalgam Terror Attack:2019 માં પુલવામા હુમલા પછી  ઘાટીમાં  આ સૌથી મોટો હુમલો છે. બાયસરન, પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું વિશાળ ઘાસનું મેદાન છે.

Pahalgam Terrorist Attack Victims Full List: પાકિસ્તાનના આર્મી ચીફના નિવેદનને કાશ્મીરમાં હુમલાનું કારણ માનવામાં આવી રહ્યું છે. તેમના નિવેદન બાદ આતંકવાદીઓએ પહેલગામ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું જનરલ મુનીરનું નિવેદન ખરેખર આતંકવાદીઓને ઉશ્કેર્યું હતું.

કાશ્મીરના પહેલગામ શહેર નજીક આવેલા 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસારનમાં મંગળવારે બપોરે થયેલા હુમલામાં 25થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી  ઘાટીમાં  આ સૌથી મોટો હુમલો છે. બાયસરન, પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર, ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને વિશ્વના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે.

પહલગામ હુમલાના મૃતકોની યાદી           

શૈલેષ કળથિયા-  સુરત

સ્મિત પરમાર-ભાવનગર

યતેશ પરમાર-ભાવનગર

સુશીલ નથીયાલ  -મધ્યપ્રદેશ

સૈયદ આદિલ હુસૈન-પહલગામ

હેમંત જોષી-મહારાષ્ટ્ર

વીનય નરવાલ-  હરિયાણા

અતુલ મોની-મહારાષ્ટ્ર

નીરજ ઉધવાણી-  ઉત્તરાખંડ

બીતન અધિકારી- કોલકાતા

સુદીપ નુપાણે-નેપાળ

શુભમ દ્વિવેદી-ઉત્તરપ્રદેશ

પ્રશાંત સપ્તપદી- ઓડિશા

મનીષ રંજન-બિહાર

એન. રામાચંદ્રા-કેરલ

સંજય લાલી-મહારાષ્ટ્ર

દીનેશ અગ્રવાલ - ચંદીગઢ

સમીર ગુહાર-કોલકાતા

દિલીપ દસાલી-મહારાષ્ટ્ર

જે.ચંદ્રા મોલી-વિશાખાપટ્ટનમ

મધુસુધન સોમીસેટ્ટી-બેંગ્લુરુ

સંતોષ જઘડા-મહારાષ્ટ્ર

મંજુનાથ રાવો-કર્ણાટક

કસતુબા ગણવટી  -મહારાષ્ટ્ર

ભરત ભૂષણ-બેંગ્લુરુ

તાગેહલાયિંગ -અરૂણાચલ પ્રદેશ

((મૃતકો તમામ પુરુષ))

અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર આતંકવાદીઓ "મિની સ્વિટ્ઝર્લેન્ડ" તરીકે ઓળખાતા પર્યટન સ્થળ પર પહોંચ્યા અને રેસ્ટોરન્ટની આસપાસ ફરતા, ખચ્ચર પર સવારી કરી રહેલા અને પિકનિક મનાવી રહેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાશ્મીર ઘાટીમાં થયેલા આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તમે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી જોઈ શકો છો... 

પહલગામ આતંકી હુમલામાં  26 લોકોના મોતની આશંકા છે. તેમાં બે વિદેશી છે, એક  નાગરિક છે. હુમલા બાદ પ્રવાસીઓને મદદ અને માહિતી આપવા માટે ઈમરજન્સી હેલ્પ ડેસ્ક સ્ટાર્ટ કરવામાં  આવી છે. પોલીસનો સંપર્ક કરવા માટે 9596777669, 01932225870 (9419051940 WhatsApp) નંબર જાહેર કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Embed widget