શોધખોળ કરો

Lockdown 4: કોઈ પણ રાજ્ય લોકડાઉનમાં સામેલ પ્રતિબંધોમાં છૂટ ન આપી શકેઃ ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કહ્યું, લોકડાઉન 4માં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનમાં સામેલ પ્રતિબંધોમાં છૂટ ન આપી શકે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 મે સુધી લોકડાઉનના દિશા નિર્દેશમાં વધુ છૂટ ન આપવા કહ્યું છે. તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને રવિવારે રાત્રે લખેલા પત્રમાં મુખ્ય સચિવ અજય ભલ્લાએ કહ્યું- ચોથા તબક્કાના દિશા-નિર્દેશને પ્રધાનમંત્રી મોદીની તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે 11 મેના રોજ થયેલી બેઠક બાદ તમામ વાતોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું, લોકડાઉન 4માં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનમાં સામેલ પ્રતિબંધોમાં છૂટ ન આપી શકે. રાજ્યોને તેમના કોવિડ-19 મામલાની સંખ્યા જોઈને રેડ, ગ્રીન અને ઓરેંજ ઝોનમાં વહેંચવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રી આની માંગ કરી રહ્યા હતા.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં ભલ્લાએ કહ્યું, હું ફરીથી કહેવા માંગુ છું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોમાં કોઈ બદલાવ કરી શકે નહીં. હું તમને આગ્રહ કરું છું કે નવા દિશાનિર્દેશોનું પાલન કરો અને તમામ સંબંધિક અધિકારીઓને તેના કડક અમલીકરણ માટે આદેશ આપો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે લોકડાઉન 4ની ગાઈડલાઈન જાહેર કરી હતી. લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

Embed widget