શોધખોળ કરો

Lockdown: મજૂરોના સ્થળાંતરને રોકવા રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરો, કેન્દ્રનો રાજ્ય સરકારોને આદેશ

Lockdown બાદ શહેરોમાંથી મોટા પાયે મજૂરોના થઈ રહેલા સ્થળાંતરને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે.

નવી દિલ્હીઃ Lockdown બાદ શહેરોમાંથી મોટા પાયે મજૂરોના થઈ રહેલા સ્થળાંતરને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને Lockdownના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ડીએમ અને એએસપીને તેના પર નજર રાખવા જણાવ્યું છે. આ સિવાય મજૂરો, વિદ્યાર્થીઓ પાસે મકાન માલિકને ભાડું ન લેવા વિનંતી કરી છે. સરકારે કહ્યું આદેશનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી થશે.

કેન્દ્ર સરકારે કહ્યું, શહેરમાંથી મજૂરોના સ્થળાંતરને રોકવું જોઈએ. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારે લોકડાઉનનો ફેંસલો લીધો પરંતુ શહેરમાંથી લોકોના ગામડા અને માદરે વતન તરફ થઈ રહેલા સ્થળાંતરને કારણે લોકડાઉનને ધારી સફળતા ન મળતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

કેન્દ્ર સરકારે લોકોને હાઇવે પર ન નીકળવા અને જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા વિનંતી કરી છે. કેન્દ્રેએ રાજ્ય સરકારોને આવા લોકોના જમવા અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. જો ખતરનાક વાયરસ ગામડા સુધી પહોંચી જાય તો ભયાનક સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે જેને લઈ ઉપરોક્ત આદેશ કરવામાં આવ્યો છે.

ભારતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1037 થઈ છે અને 25 લોકોના મોત થયા છે. જ્યારે 85 લોકો સાજા થઈ ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Embed widget