શોધખોળ કરો

Lok Sabha Election: ક્યાંય કોઇ ગરબડ કરી તો લેવાશે એક્શન, આ એપ પર મતદાર કરી શકે છે ફરિયાદ

CEC રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે

Lok Sabha Election 2024 Date: ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ) લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તારીખોની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે. અમારી ટીમ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

CEC રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે, જ્યારે છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે.

ગરબડીને રોકવા માટે ઉઠાવ્યા પગલાં 
તેમણે કહ્યું કે અમારું વચન છે કે અમે ચૂંટણી એવી રીતે કરાવીશું કે ભારત વિશ્વ મંચ પર ચમકે. અમે દેશને સાચા અર્થમાં ઉત્સવપૂર્ણ, લોકશાહી વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ વખતે ચૂંટણી પંચે પણ ચૂંટણીની ગેરરીતિઓને રોકવા માટે અનેક પગલાં લીધા છે.

CVigil App એપથી લોકો કરી શકે છે ફરિયાદ 
રાજીવ કુમારે જણાવ્યું કે આ વખતે મતદાતા ચૂંટણીમાં CVigil એપનો પણ ઉપયોગ કરી શકશે. આ એપ દ્વારા તે ચૂંટણી પંચને ગમે ત્યાં થઈ રહેલી હિંસા અંગે માહિતી આપી શકે છે. આ સિવાય લોકો એપ પર કમિશનને મફત બીજ અને પૈસાના વિતરણની માહિતી પણ આપી શકે છે. આ માટે લોકોએ માત્ર ફોટો ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે.

'100 મિનીટમાં ફરિયાદ કરનારાઓ પાસે પહોંચશે ટીમ' 
ફરિયાદ મળ્યા બાદ કમિશન એપની મદદથી ફરિયાદીનું લોકેશન શોધી કાઢશે અને 100 મિનિટમાં ચૂંટણી પંચની ટીમ ફરિયાદી સુધી પહોંચીને તેની સમસ્યાનું નિરાકરણ કરશે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં રક્તપાત અને હિંસા માટે કોઈ સ્થાન નથી. અમને જ્યાં પણ હિંસા અંગે માહિતી મળશે અમે તેમની સામે કાર્યવાહી કરીશું.

હિંસા માટે કોઇ જગ્યા નથી 
ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ચૂંટણી પંચ નિષ્પક્ષ અને હિંસામુક્ત ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પૈસા, દારૂ અને ભેટો વહેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે 12 રાજ્યોમાં પુરૂષો કરતા મહિલા મતદારો વધુ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખશે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં મસલ પાવરનો ઉપયોગ થવા દેવામાં આવશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ

ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!

ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Embed widget