શોધખોળ કરો

લોકસભામાં હોબાળા પર સ્પીકર બિરલાની કડક કાર્યવાહી, કોગ્રેસના સાત સાંસદો સસ્પેન્ડ

કોગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે તેમાં ગૌરવ ગોગોઇ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર ઉન્નીથન, મનિકમ ટેગોર, બેની બેહન અને ગુરુજીત સિંહ ઔજાલાનું નામ સામેલ છે.

નવી દિલ્હીઃ સંસદમાં હોબાળા અને ધક્કામુકીથી નારાજ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક નિર્ણય લીધો છે. તેમણે લોકસભામાંથી કોગ્રેસના સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. નોંધનીય છે કે બંન્ને ગૃહમાંથી વિપક્ષે દિલ્હી હિંસા પર હોબાળાના કારણે કાર્યવાહી થઇ શકી નહોતી. જેના પર ઓમ બિરલા નારાજ થયા હતા અને જે સાંસદોએ હોબાળો મચાવ્યો હતો એ સ્પીકરની ખુરશી સુધી પહોંચીને નારેબાજી કરી રહ્યા હતા અને પોસ્ટર બતાવી રહ્યા હતા. કોગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે તેમાં ગૌરવ ગોગોઇ, ટીએન પ્રથપન, ડીન કુરીકોસ, આર ઉન્નીથન, મનિકમ ટેગોર, બેની બેહન અને ગુરુજીત સિંહ ઔજાલાનું નામ સામેલ છે. ગુરુવારે સવારે પીઠાસીન સભાપતિ ભર્તૃહરિ મહતાબે ઓમ બિરલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસોથી જે પ્રકારે સંસદના કામકાજમાં અડચણ ઉભી કરવામાં આવી રહી છે તેનાથી લોકસભાના સ્પીકર દુખી છે, આખો દેશ દુખી છે.તેમણે કહ્યું કે દિલ્હી રમખાણો મુદ્દો છે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન સ્થિતિ મુદ્દો છે. જેના પર ચર્ચા થાય. પરંતુ જે રીતે હોબાળો થઇ રહ્યો છે તેનાથી કોઇ ફાયદો થશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

Embed widget