શોધખોળ કરો

આ નેતાએ સ્મૃતિ ઈરાનીને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘મોટા ચાંલ્લાવાળી મહિલા બદલતી રહે છે પતિ’

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની વિરૂદ્ધ કથિત રીતે મહિલા વિરોથી ટિપ્પણીઓ કરવા પર કોંગ્રેસના સહયોગી પક્ષ પીપલ્સ રિપબ્લિકન પાર્ટી (પીઆરપી)ના નેતા જયદીપ કવાડેની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, બાદમાં કવાડને જામીન પર છોડવામાં આવ્યા છે. કવાડના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ નેતાએ સ્મૃતિ ઈરાનીને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘મોટા ચાંલ્લાવાળી મહિલા બદલતી રહે છે પતિ’ વીડિયોમાં કવાડે એ સોમવારના રોજ નાગપુરના બગાડગંજ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં ઇરાનીની વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું કે, સ્મૃતિ ઇરાની ગડકરીની પાસે બેસીને બંધારણ બદલવાની વાતો કરે છે. હું તમને સ્મૃતિ ઇરાની અંગે એક વાત જણાવું છું. તેઓ પોતાના માથા પર મોટો ચાંલ્લો લગાવે છે. મને કોઇ એ કહ્યું છે કે સતત પતિ બદલનાર મહિલાનો ચાંલ્લો પણ મોટો થતો રહે છે. આ બધું નાગપુરથી કોંગ્રેસ ઉમેદવાર નાના પટોલેના પ્રચાર દરમ્યાન કહી રહ્યા હતા. પીઆરપી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સહયોગી છે. તેમણે આગળ કહ્યું કે પતિ બદલવો સરળ છે પરંતુ ભારતીય બંધારણ બદલવું ખૂબ જ મુશ્કેલ છે. આ કિસ્સામાં ભાજપે જયદીપની વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. એક ભાજપ નેતાએ કહ્યું કે આ વીડિયો વોટ્સએપ ગ્રૂપ પર મોકલી રહ્યા છે જેથી કરીને મહિલાઓ પટોલાની વિરૂદ્ધ વોટિંગ કરે. તેમણે કહ્યું કે અમે મહિલાઓને એ બતાવા માંગીએ છીએ કે કોંગ્રેસ મહિલાઓનું કેવું સમ્માન કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget