શોધખોળ કરો

જ્યારે અટલ બિહારી વાજપેયીએ પુસ્તકમાં લખીને આપ્યો હતો રાજકુમારીને લવ લેટર, જાણો તેમની લવસ્ટોરી

આજે દેશભરમાં અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે

Atal Bihari Vajpayee Jayanti:  આજે દેશભરમાં અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણના મહાન નેતા અને પ્રભાવશાળી વિચારક હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. પ્રખ્યાત પત્રકાર કુલદીપ નાયરે અટલ અને રાજકુમારી કૌલ વચ્ચેના સંબંધોને એક મહાન 'લવ સ્ટોરી' ગણાવી છે. આ પ્રેમને બંન્નેએ કોઇ નામ તો આપ્યું નહોતું પરંતુ તે કોઈનાથી છૂપાયેલા પણ નહોતા.

પત્રનો જવાબ મળ્યો ન હતો

1940ના દાયકામાં અટલ બિહારી વાજપેયી અને રાજુકમરી કૌલ ગ્વાલિયરમાં વિક્ટોરિયા કોલેજમાં ભણતા હતા. આ એ જમાનો હતો જ્યારે છોકરા અને છોકરી વચ્ચેની મિત્રતાની કદર થતી ન હતી. યુવા અટલ બિહારી વાજપેયીએ એક પુસ્તકમાં રાજુકમારી કૌલ માટે પ્રેમ પત્ર લખ્યો હતો, પરંતુ તેમને આ પત્રનો જવાબ મળ્યો ન હતો. એવું નહોતું કે રાજુકમારી કૌલે જવાબ આપ્યો ન હતો. તેમણે જવાબ આપ્યો હતો પરંતુ તે પુસ્તક ક્યારેય અટલ સુધી પહોંચી શક્યું ન હતું. બાદમાં રાજુકમારી કૌલના લગ્ન બ્રિજ નારાયણ કૌલ સાથે થયા હતા.

લગ્ન કરવા માંગતી હતી રાજકુમારી

રાજુકમારી કૌલના નજીકના મિત્ર અને બિઝનેસમેન સંજય કૌલે કહ્યું હતું કે તે અટલજી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેમના પરિવારના સભ્યો ક્યારેય તૈયાર ન હતા. કૌલ પોતાને શ્રેષ્ઠ માનતા હતા. અટલ બિહારી વાજપેયી પણ બ્રાહ્મણ હોવા છતાં કૌલ પોતાને તેમનાથી ઉપર માનતા હતા.

અટલ અને રાજુકમારી કૌલને પ્રખ્યાત પત્રકાર કુલદીપ નાયરે નજીકથી જોયા હતા. તેઓ તેને એક સુંદર વાર્તા ગણાવતા હતા. તે સમયે બધા જાણતા હતા કે શ્રીમતી કૌલ અટલના પ્રિય હતા. કુલદીપ નાયરે એક અખબારમાં લખ્યું હતું કે રાજકુમારી કૌલ અટલ બિહારી માટે સર્વસ્વ છે. તેમણે અટલની ખૂબ સેવા કરી. તેઓ તેમના મૃત્યુ સુધી તેમની સાથે હતા. 2014માં તેમનું અવસાન થયું હતું. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.                            

Atal Bihari Vajpayee: આજે દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીની 100મી જન્મજયંતિ, પીએમ મોદીએ અર્પિત કરી શ્રદ્ધાંજલિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Embed widget