શોધખોળ કરો

મધ્યપ્રદેશ: ટ્રક પલટી જતાં હૈદરાબાદથી યૂપી જઈ રહેલા 5 શ્રમિકોના મોત, 13 ઘાયલ

લૉકડાઉનના કારણે પરિવહનની વ્યવસ્થા ન હોવાથી આ શ્રમિકો કેરી ભરેલા ટ્રકમાં છૂપાઈને હૈદરાબાદથી ઝાંસી જઈ રહ્યાં હતા,

નવી દિલ્હી: મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાતે ટ્રક પલટી જતાં 5 પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 શ્રમિકોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો હૈદરાબાદથી કેરનીના ટ્રકમાં છૂપાઈને ઉત્તર પ્રદેશના ઝાંસી જઈ રહ્યાં હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, લૉકડાઉનના કારણે પરિવહનની વ્યવસ્થા ન હોવાથી આ શ્રમિકો કેરી ભરેલા ટ્રકમાં છૂપાઈને હૈદરાબાદથી ઝાંસી જઈ રહ્યાં હતા, ત્યારે નરસિંહપુર જિલ્લાના પાઠા ગામ પાસે ટ્રકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને આ ઘટનામાં પાંચ મજૂરોના મોત થઈ ગયા હતા. ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ છે જેમની સારવાર જબલપુરમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્યા 11 ઈજાગ્રસ્તોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘાયલ મજૂરોમાંથી એકને કેટલાક દિવસ પહેલા સર્દી ખાસી થતાં મૃતકો સહિત તમામના કોરોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર એસપીએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. કલેક્ટરને આ ઘટનામાં પાંચ મજૂરોના મોતની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે સવારે ટ્રેક પર ઉંઘી રહેલા મજૂરો પર ટ્રેન ચડી જતા 16નાં મોત થયા હતા. ટ્રેકના રસ્તે જઈ રહેલા મજૂરો માલગાડીની અડફેટે આવી ગયા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

Embed widget