શોધખોળ કરો

મહારાષ્ટ્ર: બસપા નેતાએ મતદાન કેંદ્ર પર શ્યાહી ફેંકી, કહ્યું- 'EVM મુર્દાબાદ, EVM નહીં ચલેગા'

મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા બેઠકો મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 56 ટકા મતદાન થયું છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા બેઠકો મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 56 ટકા મતદાન થયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાનમાં વચ્ચે પણ એક એવી ઘટના બની જેના કારણે મતદાન સમયે હાજર પોલીસ દોડતી થઈ હતી. મહારાષ્ટ્રના આ એક મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે આવેલ એક વ્યક્તિએ EVM માં મતદાન કરીને સાથે લાવેલી શ્યાહી પોલીંગ બૂથ પર ઉડાડી હતી. આ સાથે જ તેણે ઈવીએ મુર્દાબાદ" અને ઈવીએ નહીં ચલેગાના નારા પણ લગાવ્યા હતા. મથદાન મથક પર આ પ્રકારે નારા લગાવનાર શખ્સ બહુજન સમાજવાદી પાર્ટીનો કાર્યકર સુનિલ ખાંભે હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. મતાદારો અને ત્યાં હાજર સ્ટાફ પણ અચાનક આ પ્રકારની હરકત જોઇ ડઘાઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને મતદાન કેન્દ્ર પર ધમાલ મચાવી રહેલી વ્યક્તિને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, તે કાબૂમાં નહીં આવતા પોલીસ ટીંગાટોળી કરીને બહાર લઇ ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."

વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Embed widget