શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 500 કરોડથી વધારે રકમનું બેંક કૌભાંડ, 76 લોકો સામે ફરિયાદ દાખલ

પોલીસના જણાવ્યા મુજબ આ બેંકની અનેક નવા ખાતા ધારકોએ નકલી કાગળના આધારે લોન લઈને કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં PMC બેંક કૌભાંડનો મામલો હજુ શાંત નથી ત્યાં ફરી વધુ એક બેંકનું કૌભાંડ સામે આવ્યું છે. બેંક કૌભાંડ કર્નાલા સહકારી બેંકમાં થયું છે. નવી મુંબઈના પનવેલ શહેરમાં આવેલી કર્નાલા સહકારી બેંકમાં 500 કરોડથી વધુ રકમનું કૌભાંડનો કેસ પોલીસે દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ બેંકની અનેક નવા ખાતા ધારકોએ નકલી કાગળના આધારે લોન લઈને કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ પનવેલ કર્નાલા સહકારી બેંક કૌભાંડમાં પોલીસે શેતકરી કામગાર પાર્ટી, પૂર્વ ધારાસભ્ય અને બેંકના અધ્યક્ષ વિવેક પાટિલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે જ બેંકના સંચાલક મંડળ સહિત 14 બેંકના સભ્યો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેંકના 63 ખાતાઓની મદદથી નકલી કાગળના આધારે લગભગ 500 કરોડથી વધુની રકમનું બેંક કૌભાંડ કરવામાં આવ્યું છે. પોલીસે 63 ખાતાધારકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પનવેલમાં થયેલા આ બેંક કૌભાંડને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપે પનવેલમાં આ બેંકની સામે મોરચો કાઢ્યો છે અને માગ કરી છે કે બેંકના સંચાલક વિવેક પાટિલની ધરપકડ કરવામાં આવે. સાથે જ તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે. હાલ તો પોલીસે કર્નાલા સહકારી બેંક કૌભાંડનો કેસ EOWને સોંપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget