શોધખોળ કરો

મહારાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, મુખ્યમંત્રીપદને પ્રબળ દાવેદાર હતા, જાણો હવે ક્યાં જોડાશે ?

ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ રાજીનામું આપી દીધું છે. તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં હતા.

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એકનાથ ખડસે ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે તેઓ પાર્ટીથી નારાજ હતા. ખડસેએ આજે સાંજે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, એક નાથ ખડસે રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, વરિષ્ઠ નેતા ખડસે પાર્ટી સાથે જોડાયેલા રહેશે.” સાથે તેમણે કહ્યું કે કોઈ પાર્ટી છોડે છે તો તેનું રાજીનામું મને મોકલાવે છે, જો કે મનું હજુ સુધી કોઈ મોટા કે નાના નેતાનું રાજીનામુ મળ્યું નથી. મહારાષ્ટ્ર ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, મુખ્યમંત્રીપદને પ્રબળ દાવેદાર હતા, જાણો હવે ક્યાં જોડાશે ? મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ખડસે એનસીપીમાં જોડાઈ શકે છે. તે સમયે માત્ર અટકળો હતી પરંતુ હવે રાજીનામાના સમાચાર બાદ ખડસે એનસીપીમાં જોડાશે તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે.
વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણીમા ખડસેને પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહોતી. તેને લઈ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજન વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો. ખડસે એ કહ્યું હતું કે, કેટલાક લોકો મારું રાજકીય કેરિયર ખતમ કરવા માંગે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય

મોટી ખુશખબરી... 42 હજાર ટન LPG લઇ 'જગ વસંત' વેસલ હૉર્મુઝ સ્ટ્રેટથી ગુજરાત પહોંચ્યુ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Donald Trump Statement on PM Modi: મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશે ટ્રમ્પે આપ્યું ચોંકાવનારૂં નિવેદન

પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ

Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

Embed widget