શોધખોળ કરો

Bhagat Singh Koshyari News: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાના નિવેદન બદલ માફી માંગી

Bhagat Singh Koshyari : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમના નિવેદન બદલ માફી માંગી છે.

Maharashtra : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ મુંબઈની તુલના ગુજરાત અને રાજસ્થાન સાથે કરવા બદલ માફી માંગી છે. તેમણે કહ્યું હતું કે "જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ નહીં હોય, તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે. " તેમના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો.

માફી માંગતા રાજ્યપાલે શું કહ્યું?
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કહ્યું, "કદાચ મેં જાહેર સમારંભમાં મુંબઈના વિકાસમાં અમુક સમુદાયોના યોગદાનની પ્રશંસા કરવામાં મારા તરફથી કેટલીક ભૂલ કરી છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતના વિકાસમાં દરેકનું વિશેષ યોગદાન છે. આજે દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, ખાસ કરીને સંબંધિત રાજ્યની ઉદારતા અને દરેકને સાથે લઈને ચાલવાની ઉજ્જવળ પરંપરાને કારણે.”

તેમણે કહ્યું, "છેલ્લા લગભગ ત્રણ વર્ષમાં મને મહારાષ્ટ્રના લોકોનો પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું સન્માન વધારવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પરંતુ ઉક્ત ભાષણમાં મારાથી અજાણતાં કોઈ ભૂલ થઈ ગઈ છે, તો પછી આ ભૂલને મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યની તિરસ્કાર તરીકે લેવાની કલ્પના પણ કરી શકાતી નથી. મહારાષ્ટ્રના મહાન સંતોની પરંપરામાં, આ નમ્ર રાજ્ય સેવકને માફ કરીને, આપનું  વિશાળ હૃદય બતાવો.” 

કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા 
પાત્રા ચાલી  સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે  મુંબઈમાં સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને લગભગ 9 કલાકની પૂછપરછ બાદ શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે સંજય રાઉત વતી અશોક મુંદરગી અને ED વતી હિતેન વેણેગાંવકરે કોર્ટમાં દલીલો કરી હતી.

EDના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતે એક પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર રૂ. 1.6 કરોડના લાભાર્થી હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget