![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધીનો માન્યો આભાર, BJP પર શું કર્યો પ્રહાર ? જાણો વિગત
મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું કે મહારાષ્ટ્રનો સીએમ બનીશ. આ સરકારમાં અનુભવી લોકો હશે.
![ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધીનો માન્યો આભાર, BJP પર શું કર્યો પ્રહાર ? જાણો વિગત Maharashtra Political Drama I would like to thank Sonia Gandhi and others said Maharashtra CM candidate ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધીનો માન્યો આભાર, BJP પર શું કર્યો પ્રહાર ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/26203357/uddhav-thackrey.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું કે મહારાષ્ટ્રનો સીએમ બનીશ. હું સોનિયા ગાંધીનો પણ આભાર માનું છું. આ સરકારમાં અનુભવી લોકો હશે.Shiv Sena chief and Chief Minister candidate of 'Maha Vikas Aghadi', Uddhav Thackeray: We will make this Maharashtra once again that Maharashtra which Chhatrapati Shivaji Maharaj dreamt of. #Maharashtra pic.twitter.com/qdrWe4G7OY
— ANI (@ANI) November 26, 2019
તમે લોકોએ મને તમારો નેતા તરીકે પસંદ કર્યો છે. હવે આપણે એક પરિવારની જેમ કરામ કરીશું. આમ આદમીને તેમની સરકાર છે તેમ લાગવું જોઈએ. સરકાર બન્યા બાદ મોટા ભાઈને મળવા દિલ્હી જવાનો છું. ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ બાદ લાગ્યું કે આ સંબંધ હવે ન રહેવો જોઈએ. મારા હિન્દુત્વમાં કોઈ ખોટાપણું નથી. તેઓ કહી રહ્યા છે અમે શિવસેનાના આદર્શોનું ઉલ્લંઘન કર્યું પરંતુ હું જણાવવા ઈચ્છું છું કે તને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નહોતી થઈ.Shiv Sena chief and CM candidate of 'Maha Vikas Aghadi', Uddhav Thackeray: I accept the responsibility given by all of you. I'm not alone but you all are CM with me. What has happened today is the actual democracy. Together we will wipe off the tears of farmers in the state. pic.twitter.com/dUtxW3a4nS
— ANI (@ANI) November 26, 2019
મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત ખરાબ છે. તેના પર કામ કરીશું. હું તમને જણાવવા માંગુ છું કે હું માત્ર સીએમ નથી તમે બધા પણ સીએમ હશો. વિપરિત વિચારધારાવાળા લોકોએ મારા પર ભરોસો કર્યો પરંતુ જે સમાન વિચારધારાવાળા લોકો સાથે હું ત્રીસ વર્ષથી હતો તેમણે ન કર્યો. આજે જે કંઈ થયું તે વાસ્તવિક લોકતંત્ર છે. આપણે બધા મળીને રાજ્યમાં ખેડૂતોના આંસુ લુછીશું.Shiv Sena chief & CM candidate of 'Maha Vikas Aghadi', Uddhav Thackeray: I'm ready to answer all questions raised by Devendra Fadnavis. I am not scared of anything. Lies are not part of Hindutva. When needed you hug us and when not needed you leave us. You tried to keep us away. https://t.co/HVrfEdvBZZ
— ANI (@ANI) November 26, 2019
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે ક્યારે અને કઈ જગ્યાએ લેશે CM પદના શપથ, જાણો વિગત મહારાષ્ટ્રઃ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું લાગ્યા પોસ્ટર ? જાણો વિગત સુરતઃ હેલમેટ વગર જતી હતી મહિલા, પોલીસે અટકાવીને આપ્યો મેમો ને પછી....... શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગતShiv Sena chief and CM candidate of 'Maha Vikas Aghadi', Uddhav Thackeray: I had never dreamed of leading the state. I would like to thank Sonia Gandhi and others. We are giving a new direction to country by keeping faith on each other. #Maharashtra pic.twitter.com/EIJFzUVfnt
— ANI (@ANI) November 26, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)