શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર મુદ્દે જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે કહ્યું, પ્રધાનમંત્રી.......
સુનાવણી બાદ ચિદમ્બરમને જેલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું, મધરાતના ખેલ (ફડણવીસ અને અજીત પવારના શપથ) માટે રાજ્યપાલ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બધા જવાબદાર છે.
નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી પણ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. ચિદમ્બરમ તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું 21 ઓગષ્ટ, 2019ના રોજ અરજીકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. 16 ઓક્ટોબરે 60 દિવસ પૂરા થઈ ગયા હોવા છતાં સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી શક્યું નથી. તેથી આ મામલે જામીન મળવા જોઈએ.
સુનાવણી બાદ ચિદમ્બરમને જેલમાં લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું, મધરાતના ખેલ (ફડણવીસ અને અજીત પવારના શપથ) માટે રાજ્યપાલ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બધા જવાબદાર છે. રાષ્ટ્રપતિ પણ આમાં સંડોવાયેલા છે તે દુઃખની વાત છે.
મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને સંવિધાનનું ઉલ્લંઘન ગણાવી તેમણે ટ્વિટ કરી લખ્યું, સંવિધાન દિવસ 2019ના રોજ 23 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી જે કંઈ થયું તેને હંમેશા યાદ રાખવામાં આવશે.P Chidambaram while being taken to jail after hearing: Governor, Prime Minister & President were all responsible for that midnight affair (Fadnavis & Ajit Pawar oath). It is sad that the President is involved, deeply sad that he is woken up at 4 am in the morning. #Maharashtra pic.twitter.com/2THOdgMZ3C
— ANI (@ANI) November 27, 2019
WIvAFG: વિશ્વના સૌથી વજનદાર ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાડેજા-અશ્વિનને રાખ્યા પાછળ અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતુંराष्ट्रपति शासन को हटाने के लिए सुबह 4.00 बजे राष्ट्रपति को जगाना, राष्ट्रपति भवन के कार्यालय पर हमला है। क्या वो लोग सुबह 9 बजे तक इंतजार नहीं कर सकते थे?
— P. Chidambaram (@PChidambaram_IN) November 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement