શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Congress Odisha Rally: 'નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો આ દેશની અંતિમ ચૂંટણી હશે', મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો

Mallikarjun Kharge Speech: કોંગ્રેસ અધ્યક્ષે લોકોને બીજેપી અને આરએસએસથી દૂર રહેવા વિનંતી કરી હતી

Mallikarjun Kharge Speech: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (29 જાન્યુઆરી) આશંકા વ્યક્ત કરી હતી કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક રેલીને સંબોધિત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે  "જો નરેન્દ્ર મોદી વધુ એક ચૂંટણી જીતી જશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે." તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને બીજેપી અને આરએસએસથી દૂર રહેવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે તેઓ ઝેર સમાન છે.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધતા કહ્યું કે, આ છેલ્લી ચૂંટણી છે. જો મોદી ફરી આવશે તો ચૂંટણી નહીં થવા દે. દેશમાં સરમુખત્યારશાહી આવશે. તેમણે લોકોને કહ્યું હતું કે  "માનો કે ના માનો, અમે હજી પણ જોઈ રહ્યા છીએ. એક દિવસ પહેલા અમારા એક નેતાને તેમના પક્ષમાં લઈ જવામાં આવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- રશિયાની ચૂંટણી જેવી સ્થિતિ થશે

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે  "ડરથી કોઇ મિત્રતા છોડી રહ્યું છે, કોઇ પાર્ટી છોડી રહ્યુ છે, કોઇ ગઠબંધન છોડી રહ્યું છે, જો આટલા ડરપોક લોકો રહ્યા તો શું દેશ બનશે, શું આ બંધારણ બચશે, શું આ લોકશાહી બચશે?  તેથી મત આપવાની આ તમારી છેલ્લી તક છે. આ પછી કોઈ વોટ નહીં આપે કારણ કે રશિયામાં પુતિનની રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેવી જ રીતે થતી રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષે નીતીશ કુમાર પર આ વાત કહી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના એનડીએમાં પાછા ફરવા પર મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ચૂંટણી પર તેની કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે એક વ્યક્તિ મહાગઠબંધન છોડવાથી અમે નબળા નહીં પડીએ. તેમણે કહ્યું કે અમે ભાજપને હરાવીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશેSurat News: સુરતનું નકલી આરસી બુકનું કૌભાંડ, એજન્ટ સહિત વધુ 2 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget