શોધખોળ કરો

મમતા બેનર્જીની સરકારે વિધાનસભામાં CAAના વિરોધમાં પ્રસ્તાવ રજૂ કર્યો

ડિસેમ્બરના મહિનામાં સંસદમાંથી સીએએને મંજૂરી મળી હતી. ત્યારબાદથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત સભાઓ કરી રહ્યા છે.

કોલકાતા: કેરલ,પંજાબ, રાજસ્થાન બાદ હવે પશ્ચિમ બંગાળ ચોથુ રાજ્ય હશે જ્યા વિધાનસભામાં આજે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જી વિધાનસભામાં બપોરે આશકે બે વાગ્યે સીએએ વિરૂદ્ધમાં પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવમાં કેંદ્ર સરકારના સીએએને રદ્દ કરવાના, એનસીઆર અને એનપીઆરની યાજનાઓ પર કામ નહી કરવાની અપીલ કરવામાં આવી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે કેંદ્ર સરકાર માત્ર ગેર ભાજપા શાસિત રાજ્યોમાં સીએએને આગળ વધારવાની કોશિશ કરી રહ્યું છે. ગેર ભાજપા શાસિત રાજ્યોની રાયથી અલગ કેંદ્ર સરકારનું કહેવું છે કે કોઈ પણ રાજ્ય નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ નહી કરી શકે અને તે અસંવૈધાનિક છે. CAA તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે તકરારનો નવો મુદ્દો બન્યો છે. એક તરફ તૃણમૂલ કૉંગ્રેસ કાયદાનો પૂરી તાકાતથી વિરોધ કરી રહ્યું છે, જ્યારે ભાજપ બીજી તરફ લાગુ કરવા પર જોર આપી રહ્યું છે. ડિસેમ્બરના મહિનામાં સંસદમાંથી સીએએને મંજૂરી મળી હતી. ત્યારબાદથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત સભાઓ કરી રહ્યા છે. તેમણે સીએએને ધર્મના આધારે ભાગલા પાડવાનું ગણાવ્યું હતું. ભાજપ પશ્ચિમ બંગાળમાં સીએએને સમર્થનમાં સભાઓ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

Embed widget