શોધખોળ કરો

Viral Video: એક વ્યક્તિએ કરી વરસાદમાં બાળક સાથે જઈ રહેલી મહિલાની મદદ, જેને જોયો તે શેર કરી રહ્યું છે વીડિયો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં એક અજાણી વ્યક્તિ વરસાદમાં ભીંજાઈને તેના બાળકને લઈને જઈ રહેલી મહિલાની મદદ કરતી જોવા મળે છે

Amazing Viral Video: સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક કરૂણ વીડિયો યુઝર્સના દિલને સ્પર્શી જાય છે. જેને જોઈને કેટલાક યુઝર્સની આંખોમાં આંસુ આવી જાય છે. જ્યારે કેટલાક વીડિયોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા જોઈને યુઝર્સના ચહેરા ખીલી ઉઠે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેણે તમામ યૂઝર્સના દિલ જીતી લીધા છે. વીડિયોમાં એક અજાણી વ્યક્તિ વરસાદમાં ભીંજાઈ રહેલી મહિલાની મદદ કરતી જોવા મળી રહી છે.

લોકો મોટાભાગે શહેરોમાં તેમના કામમાં વ્યસ્ત જોવા મળે છે. આ સમય દરમિયાન આપણે આપણી આસપાસ રહેતા લોકોને જરૂર હોય ત્યારે પણ મદદ કરતા પણ જોઈએ છીએ. આવા કેટલાક લોકો ત્યાં પણ જોવા મળે છે. જેઓ સમાજને આ સંદેશ આપે છે કે માનવતા હજુ જીવંત છે. તેના વીડિયોની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સના દિલ દ્રવી ઉઠ્યા છે.

અજાણી વ્યક્તિએ મહિલાને મદદ કરી

View this post on Instagram
 
A post shared by Good News Movement (@goodnews_movement)

ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ આ વાયરલ વીડિયોને સતત પોસ્ટ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ મૂવમેન્ટ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ ટૂંકી ક્લિપમાં કેટલાક લોકો રોડ ક્રોસ કરતા જોવા મળે છે. આ દરમિયાન વરસાદને કારણે દરેક શક્ય તેટલી વહેલી તકે તેમના સ્થળ પર પહોંચવા માટે ઝડપથી પસાર થતા જોવા મળે છે.

વીડિયોએ યુઝર્સના જીત્યા દિલ

આ દરમિયાન એક મહિલા તેના બાળકને વરસાદથી બચાવવા માટે ઝડપથી રોડ ક્રોસ કરતી જોવા મળે છે. ત્યારે જ એક દયાળુ અજાણી વ્યક્તિ પોતાની છત્રી મહિલા તરફ લંબાવીને તેને આપતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ વીડિયો રોડ કિનારે લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. હાલમાં તે સોશિયલ મીડિયા પર દેખાયા બાદ તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ અજાણી વ્યક્તિની પ્રશંસા કરે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget