શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મન કી બાત: PM મોદીએ દેશવાસીઓને આપી દશેરાની શુભેચ્છા, સેનાના નામે એક દીવો પ્રગટાવાની કરી અપીલ

પીએમ મોદીએ દેશના સૈનિકોને પણ વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું કે, આ વખતે દિવાળી પર એક દીવો બોર્ડર પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવો.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાતના 70માં કાર્યક્રમને સંબોધતા વિજ્યાદશમીના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, દશેરો અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. તેથી આ તહેવાર સંકટો પર જીતનો ઉત્સવ છે. તેમણે કહ્યું કે, દશેરાના પાવન અવસર પર આત તમામને ઠેર સારી શુભકામાનાઓ. અગાઉ દશેરાના પર્વ પર મોટા મોટા કાર્યક્રમો થતા પરંતુ કોરોના સંકટકાળમાં આપણે સંયમથી કામ લેવાનું છે. મર્યાદામાં રહેવાનું છે. પીએમ મોદીએ ફરી ઉલ્લેખ કર્યો કે, હવે તહેવારોની સિઝન આવી રહી છે. તે દરમિયાન લોકો ખરીદી કરશે, આપ ખરીદી દરમિયાન ‘વોકલ ફૉર લોકલ’નો સંદેશ જરૂર યાદ રાખો અને સ્થાનીય અને સ્વદેશી સામનને મહત્વ આપો. બજારમાં સામાન ખરીદતી વખતે સ્થાનીક ઉત્પાદોને પ્રાથમિકતા આપો. પીએમ મોદીએ દેશના સૈનિકોને પણ વિજયાદશમીની શુભેચ્છા આપતા કહ્યું કે, આ વખતે દિવાળી પર એક દીવો બોર્ડર પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવો. તેઓએ કહ્યું કે, આપણે આપણા જાબાંજ સૈનિકોને પણ યાદ રાખવાનું છે. જે આ તહેવારોમાં પણ દેશની સુરક્ષા કરી રહ્યાં છે. ભારત માતાની સેવા અને સુરક્ષામાં તૈનાત છે. આપણે તેઓને યાદ કરી તહેવારોની ખુશીની ઉજવણી કરવી જોઈએ. આપણે ઘરમાં આ વીર સપૂતોના નામે પણ એક દીવો પ્રજ્વલિત કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget