શોધખોળ કરો

Presidential Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે માયાવતીની મોટી જાહેરાત, આ ઉમેદવારને સમર્થન આપશે BSP

બહુજન સમાજ પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે

Presidential Election 2022: બહુજન સમાજ પાર્ટીએ રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બીએસપીના વડા માયાવતીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં BSP વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા અને NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુમાંથી કોને સમર્થન આપશે.

બસપાના વડા માયાવતીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના આંદોલનનો વિશેષ ભાગ માનીને રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ નિર્ણય ભાજપ અને એનડીએના સમર્થનમાં અથવા વિરોધ પક્ષના વિરુદ્ધમાં લીધો નથી. પરંતુ અમારી પાર્ટીના આંદોલનને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજની સક્ષમ અને મહેનતુ મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરોધ પક્ષોએ પણ ઘેરાવ કર્યો હતો

માયાવતીએ કહ્યું હતું કે BSP ગરીબો અને દલિત લોકોની પાર્ટી છે. ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર વાતો કરવાનો ઢોંગ કર્યો હતો. જ્યારે શરદ પવાર અને મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષની બેઠકમાં BSPને આમંત્રણ આપ્યું ન હતું. અમે માનવતાવાદી વિચારસરણીના છીએ.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ આંબેડકરની વિચારસરણીનો અમલ કરવા માંગતા નથી. ચાર વખતના બસપાના શાસનમાં યુપીમાં વિકાસ થયો છે. પરંતુ જ્ઞાતિવાદી માનસિકતાના લોકો બીએસપીને બદનામ કરે છે. જ્યારે કેન્દ્રની પાર્ટી હંમેશા બસપાને તોડે છે.

Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત

Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો

Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો

SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget