શોધખોળ કરો

Mehta Sampada Suresh: રાષ્ટ્રપતિના અંગત સચિવ તરીકે મહારાષ્ટ્ર કેડરના આ અધિકારીને મળી જવાબદારી

મેહતા સંપદા સુરેશ મહારાષ્ટ્ર કેડરના અધિકારી છે. આ પહેલા મેહતા સંપદા નવી દિલ્હીમાં મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે તૈનાત હતા.

Mehta Sampada Suresh: મેહતા સંપદા સુરેશને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અંગત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. મેહતા સંપદા સુરેશ મહારાષ્ટ્ર કેડરના અધિકારી છે. આ પહેલા મેહતા સંપદા નવી દિલ્હીમાં મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે તૈનાત હતા.

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા પત્રમાં લખ્યું હતું કે સુશ્રી મેહતા સંપદા સુરેશની નિમણૂકની પે મૈટ્રિક્સના નિર્દેશક વેતન-13 (1,23,100-2,15,900)ના સ્તર પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અંગત સચિવના રૂપમાં નિમણૂક 30-03-2027 સુધીના સમયગાળા સુધી જવાબદારી સોંપવામાં આવી છે. આ પત્રની નકલ પીએમઓ, કેબિનેટ સચિવાલય, ડી-ઓ રેવન્યૂ શ્રીમતી સંપદા મહેતા પીએસ ઓફ એમઓએસને મોકલવામાં આવી છે.

અગાઉ 19 મે, 2017ના રોજ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2008 બેચના IAS અધિકારી સંપદા મેહતાને મુંબઈના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. મેહતા અગાઉ પુણે સ્થિત મહારાષ્ટ્ર કૃષિ સ્પર્ધાત્મકતા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. અશ્વિની જોશીની 22 એપ્રિલે એક્સાઇઝ કમિશનર તરીકે બદલી થતાં કલેક્ટરનું પદ ખાલી થયું હતું.

તત્કાલિન મુખ્યમંત્રી ફડણવીસે તે જ સમયે અનેક બદલીઓના આદેશ આપ્યા હતા જેમાં કલ્યાણ ડોમ્બિવલીના નાગરિક વડા ઇ રવિન્દ્રન (2007 બેચ)ની પણ બદલી કરવામાં આવી હતી. જે બાદ તેમણે મહારાષ્ટ્રના નવા કૌશલ્ય વિકાસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવાનું શરૂ કર્યું હતું. ઓમપ્રકાશ બકોરિયા (2006), મેનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન (MSSC) ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ઔરંગાબાદ વિભાગના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2024 માં PM મોદી માટે પડકાર કોણ બનશે, કેજરીવાલ કે નીતીશ ? સર્વેમાં મળ્યો આ જવાબ

C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ

Sharad Pawar: ફરી એક વખત NCPના અધ્યક્ષ બન્યા શરદ પવાર, દિલ્હીમાં કાર્યસમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ

Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો

GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

for smartphones
and tablets

વિડિઓઝ

Surat Fire Updates | મોબાઈલની દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ઉડ્યા ગોટે ગોટાHun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ, આ જિલ્લાનું 87.22 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ

ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો

GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ

Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત

Embed widget