શોધખોળ કરો

શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા મોદી સરકાર તૈયાર : રવિશંકર પ્રસાદ

કાયદા મંત્રીએ શનિવારે ટ્વીટ કરી હતી કે, મોદી સરકાર તેમની સાથે સંવાદ કરવા અને સીએએ વિરુદ્ધ તેમનો તમામ ભ્રમ દૂર કરવા માટે તૈયાર છે. પણ એવું ત્યારે થશે જ્યારે શાહીન બાગના લોકો વાતચીત માટે તૈયાર થશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે તૈયાર છે. તેમ કેન્દ્રીય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે જણાવ્યું છે. તેઓએ કહ્યું કે આ સંરચનાત્મક રીતે થવું જોઈએ. કાયદા મંત્રીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું  હતું કે, મોદી સરકાર તેમની સાથે સંવાદ કરવા અને સીએએ વિરુદ્ધ તેમની તમામ શંકા દૂર કરવા માટે તૈયાર છે. પણ એવું ત્યારે થશે જ્યારે શાહીન બાગના લોકો વાતચીત માટે તૈયાર થશે. છેલ્લા દોઢ મહિનાથી સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો મોરચો મહિલાઓએ સંભાળ્યો છે. વિરોધ પ્રદર્શનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલાક સામાજીક સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. તેથી જ દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે શાહીન બાગનું પ્રદર્શન એક મોટો મુદ્દો બન્યો છે અને તેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી આ કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે. શાહીન બાગની જેમ દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. મુંબઈના નાગપાડા વિસ્તારમાં શુક્રવાર રાતથી પ્રદર્શન થઈ રહ્યું છે, અહીં પણ મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget