શોધખોળ કરો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે

સંત મોરારિ બાપુએ પ્રવચન દરમિયાન કહ્યું- રામ મંદિર નિર્માણ માટે અમારા આશ્રમ તરફથી 5 લાખ રૂપિયા દાન આપવામાં આવશે. સાથે જ પ્રભુ શ્રીરામના તમામ ભક્તો તરફથી 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવશે. આ પ્રભુ શ્રીરામના ચરણમાં એક તુલસીપત્ર તરીકે ભેટ હશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરનુ ભૂમિપૂજન 5 ઓગસ્ટે રાખવામાં આવ્યુ છે. રામ મંદિર નિર્માણ માટે ભક્તો અને ધાર્મિક માણસો દાન આપી રહ્યાં છે. હવે દાન મુદ્દે ગુજરાતના જાણીતા સંત મોરારિ બાપુએ પણ મહત્વની જાહેરાત કરી છે. જાણીતા કથા વાચક મોરારિ બાપુએ રામ મંદિર નિર્માણ માટે 5 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સંત મોરારિ બાપુએ પ્રવચન દરમિયાન કહ્યું- રામ મંદિર નિર્માણ માટે અમારા આશ્રમ તરફથી 5 લાખ રૂપિયા દાન આપવામાં આવશે. સાથે જ પ્રભુ શ્રીરામના તમામ ભક્તો તરફથી 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવશે. આ પ્રભુ શ્રીરામના ચરણમાં એક તુલસીપત્ર તરીકે ભેટ હશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનમાં હરિદ્વાર હરની પોંડીથી ગંગાજલ મોકલવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દ પરિષદે અયોધ્યામાં ગંગાજળ અને ઉત્તરાખંડ હરની પૌડી પર મા ગંગાની વિશેષ પૂજા અર્ચના કરીને ગંગાજલ કલશમાં ભરવામાં આવ્યુ. સાથે એક કળશમાં ગંગાની રેત પણ ભરવામાં આવી. કલશને વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યા પહોંચાડશે. આ ઉપરાંત વીએચપી આગામી દિવસોમાં મંદિર માટે દાન એકઠુ કરવાનુ કામ પણ કરશે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના કયા સંતે 5 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
Embed widget