શોધખોળ કરો
મુંબઇના મેકર ટાવરમાં લાગેલી આગમાં 2ના મોત, આગ પર કાબૂ

મુંબઇઃ શહેરના કાફે પરેડ એરિયામાં બનેલા મેકર ટાવરમાં મંગળવારે ભીષણ આગ લગી હતી. જેમા 2 લોકોના મોત થઇ હોવાની માહિતી મળી રહી છે. આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 21 માળની આ ઇમારતમાં ટૉપ ફ્લોર પર લાગેલી આગ દૂર સુધી જોઇ શકાતી હતી. આ આગ સવારે 6:30 વાગે લાગી હતી. સવારનો સમય હોવાને લીધે બિલ્ડિંગમાં ઘણા ઓછા લોકો હતા. હાલમાં કોઇની ઇજાગ્રસ્ત થવાની જાણકારી નથી.છેલ્લે મળતી માહિતી મુજબ ફાયરની 8 ગાડી દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ક્રિકેટ





















