શોધખોળ કરો

Priya singh case: પ્રિયા પર કાર ચઢાવવાના કેસમાં IASના દિકરાને લઈ જાણો શું આવ્યા મોટા સમાચાર 

મહારાષ્ટ્રમાં એક IAS અધિકારીના પુત્રને કથિત રીતે તેની ગર્લફ્રેન્ડ પર કાર ચલાવવાના કેસમાં જામીન મળી ગયા છે. આ સાથે અન્ય બે લોકોને પણ જામીન મળી ગયા છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં એક IAS અધિકારીના પુત્રને કથિત રીતે તેની ગર્લફ્રેન્ડ પર કાર ચલાવવાના કેસમાં જામીન મળી ગયા છે. આ સાથે અન્ય બે લોકોને પણ જામીન મળી ગયા છે. થાણેની અદાલતે ધરપકડ કરાયેલા આરોપી અમલદારના પુત્ર સહિત ત્રણ લોકોને જામીન આપ્યા છે. મુંબઈની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહે તેના બોયફ્રેન્ડ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે અશ્વજીત ગાયકવાડે તેની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારે ત્રણેયને કોર્ટમાંથી જામીન મળી ગયા

ઘોડબંદર રોડ પર 11 ડિસેમ્બરે બનેલી ઘટનામાં આરોપી અશ્વજીત ગાયકવાડ, રોમિલ પાટીલ અને સાગર શેડગેની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના એક દિવસ બાદ સોમવારે ત્રણેયને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

સ્કોર્પિયો અને લેન્ડરોવર વાહન કબજે કર્યું

પોલીસે ઘટનામાં વપરાયેલ સ્કોર્પિયો અને લેન્ડરોવર વાહન પણ કબજે કર્યું હતું.  અશ્વજીત ગાયકવાડ સહિત ત્રણેય આરોપીઓને શરૂઆતમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં એડવોકેટ બાબા શેખે જામીન અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે આ કેસની તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં મોકલવાની જરૂર નથી.

પ્રેમિકા પર કાર ચઢાવાનો મામલો: અકસ્માત કરનાર કાર ગાયબ, પ્રિયા સિંહે પોલીસ પર લગાવ્યા નવા આરોપ

જેના પર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એસ.ધુમલે ત્રણેયને જામીન આપ્યા હતા. 11 ડિસેમ્બરના રોજ, દલીલ પછી, અશ્વજીતે તેની ગર્લફ્રેન્ડ અને ઈનફ્લુએન્સર પ્રિયા સિંહ પર તેની કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં પ્રિયા સિંહને ગંભીર ઈજા થઈ હતી. પ્રિયા સિંહની ફરિયાદ પર ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ માટે રવિવારે SITની રચના કરવામાં આવી હતી. 

પ્રેમિકા પર કાર ચઢાવાનો મામલો: અકસ્માત કરનાર કાર ગાયબ, પ્રિયા સિંહે પોલીસ પર લગાવ્યા નવા આરોપ

યુવતી બ્યુટિશિયન છે, આરોપીના પિતા મોટા અધિકારી છે

પીડિત યુવતીનું પૂરું નામ પ્રિયા ઉમેન્દ્ર સિંહ છે. તે બ્યુટિશિયન છે. પ્રિયાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, "મને ન્યાય જોઈએ છે... દોષિત અશ્વજીત અનિલ કુમાર ગાયકવાડ છે, જે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત પ્રબંધ નિર્દેશક  અનિલ કુમાર ગાયકવાડનો પુત્ર છે." યુવતીની આવી આપવીતી  બાદ સમગ્ર રાજ્યમાં મામલો ગરમાયો છે. આ પોસ્ટમાં પ્રિયાએ અશ્વજીતના મિત્રો,  રોમિલ પાટીલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કે સિવાય તેના બોયફ્રેન્ડના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ શિવાનું નામ પણ આપ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget