કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવ વચ્ચે આશીર્વાદ રૂપ છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઘરે વસાવી શકો છો, આ રીતે કરે છે કામ
કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....
કોરોનાના સંક્રમણનું સૌથી ખતરનાક લક્ષણ ઓક્સિજન લેવલમાં કમી છે. કોરોના વાયરસના ન્યુ સ્ટેનનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઓક્જિનનની કમીના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે આ સ્થિતિમાં ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અને કેવી રીતે કામ કરે છે જાણીએ....
શું છે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ઓક્જિન સિલિન્ડરની જગ્યાએ ઉપયોગમાં લેવાતું એક ઉપકરણ છે. તેનો ઉપયોગ બે પ્રમુખ કારણો માટે કરવામાં આવે છે. એક તો શ્વાસની તકલીફ પડતાં ઓક્જિન આપવા માટે તેનો ઉપયોગ થાય છે. તો બીજો ઉપયોગ શરીરમાં ફંકસનને પ્રોપર કાર્યરત કરવા માટે તેનો ઉપયોગ થયા છે.
કોન્સનટ્રેટર્સ કેવી રીતે કરે છે કામ
ઓક્સિજન કોન્સનટ્રેટર્સ એ રીતે કામ કરે છે.જે રીતે શરીર માટે ઓક્સિજનની જરૂર પડતાં ઓક્સિજન ટેક કરે છે. કોન્સનટ્રેટર્સમાં કૈનુલા ઓક્સિજન માસ્ક અને એક નસલ ટ્યૂબ હોય છે. જો કે ઓક્સિજન સિલેન્ડરનો પ્રયોગ નિશ્ચિત સમય માટે કરાઇ છે તો. ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આસપાસની હવા લઇને ઓક્સિજન બનાવે છે. ઓક્સિજન કોન્સનટ્રેટર્સનો રખ રખાવ ઓક્સિજન સિલિન્ડરની તુલનામાં ખૂબ જ સરળ છે. હાલ ખરાબ સમયમાં તે અનેક પરિવાર માટે મદદગાર સાબિત થઇ રહ્યું છે.
હોસ્પિટલમાં બેડની કમીને ધ્યાનમાં રાખતા ડોક્ટર હાલ ઘરે જ સારવાર લેવાની સલાહ આપે છે. આ સ્થિતિમાં ઘરે સારવાર લઇ રહેલા દર્દીમાં ઓક્સિજનની કમી મહેસૂસ થાય તો ઘરે વસાવેલા ઓક્સિજન કોન્સનટ્રેટર્સથી દર્દીને ઓક્સિજન આપી શકાય છે.
ઓક્સિજનના લેવલમાં અપ્સ- ડાઉન થતાં કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડે છે. ડોક્ટરના મત મુજબ ફેફસાની સાથે એલ્વોયોલીમાં ઇમ્ફ્લેમેશનના કારણે શરીરનું ઓક્સિજન લેવલ પ્રભાવિત થાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને રેસ્પિરેટરી સાથે જોડાયેલી તમામ મુશ્કેલી સહન કરવી પડે છે. આ સ્થિતિમાં ઓક્સિજનનું ખરાબ લેવલ હાઇપોકસિયાનું કારણ બને છે. જે ખબૂ જ ખતરનાક છે. તો કોરોનાના હોમ આઇસોલેટ દર્દી માટે ઓક્જિન કોન્સનટ્રેટર્સ એક સારો વિકલ્પ છે. કોન્સનટ્રેટર્સ હવામાં મોજૂદ નાઇટ્રોજનને દૂર કરીને ઓક્સિજન બનાવે છે અને તેને શરીરમાં પહોંચાડે છે.