શોધખોળ કરો

મોદી મંત્રીમંડળમાંથી વૃદ્ધોની વિદાય, નજમા હેપતુલ્લા અને સિદ્ધેશ્વરાએ આપ્યુ રાજીનામુ

નવી દિલ્લી: મંત્રીમંડળના વિસ્તારના અઠવાડિયા બાદ મોદી મંત્રીમંડળમાંથી બે મંત્રીઓ નજમા હેપતુલ્લા અને જીએમ સિદ્ધેશ્વરાએ રાજીનામા આપ્યા છે. પાંચ જુલાઈએ જ્યારે મોદી મંત્રી મંડળમાં મોટા ફેરફારો થયા હતા. તે સમયે 19 યુવા ચહેરાઓને મંત્રી પદ આપવામાં આવ્યા હતા. ત્યારે મોદી મંત્રીમંડળથી વૃદ્ધ મંત્રીઓની વિદાયથી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. હવે અઠવાડિયામાં જ 75થી વધુ ઉંમરના બે મંત્રીઓ-હેપતુલ્લા અને સિદ્ધેશ્વરાએ મોદી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યુ છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નજમા હેપતુલ્લાના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનું કામ હવે રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી જોશે. જ્યારે સિદ્ધેશ્વરાની જગ્યાએ બાબુલ સુપ્રિયો ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. બાબુલ સુપ્રિયો નવી જવાબદારીથી ખુશ છે. જ્યારે નજમા હેપતુલ્લાએ નિવેદન આપતા જણાવ્યું કે, મેં અંગત કારણોસર રાજીનામુ આપ્યુ છે. મને ભવિષ્યમાં કોઈ જવાબદારી આપવામાં આવશે તો હું તેના માટે તૈયાર છું. સૂત્રોના જણવ્યા મુજબ મોદી કેબિનેટ વિસ્તારના સમયે નજમા અને સિદ્ધેશ્વરા દેશની બહાર હોવાના કારણે રાજીનામુ આપી શક્યા નહોતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ

Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ

Embed widget