શોધખોળ કરો

બદલાશે પશ્ચિમ બંગાળનું નામ, હશે ‘બંગાલ’, ‘બાંગ્લા’ અથવા બંગ, મમતાનો મહત્વપૂર્ણ નિર્ણય

કોલકાતા: પશ્ચિમ બંગળ રાજ્યનું નામ જલ્દીથી બદલાઈ શકે છે. રાજ્ય કેબિનેટે સોમવારે તેના માટે સહમતિ આપી દીધી છે. પ્રદેશના સીએમ મમતા બેનર્જી વેસ્ટ બંગાળ નામથી વેસ્ટને હટાવવા માંગે છે. એના માટે નવું નામ અંગ્રેજીમાં ‘બંગાલ’ અને બંગાલીમાં બાંગ્લા અથવા ‘બંગ’ રાખવામાં આવી શકે છે. રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટર્જીએ બતાવ્યું કે જલ્દીથી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ વિષય પર ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી અંગ્રેજી નામને ચાલુ રાખવામાં આવશે. તેમને જણાવ્યું કે, રાજ્યનું નામ બદલવા પાછળ અંગ્રેજીની વર્ણમાળાનું કારણ છે અને નામ બદલવાની માંગ નવી નથી. વર્ષ 2011માં વેસ્ટ બંગાલનું નામ બદલીને પશ્ચિમ બંગ કરવા માટે મતદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. એના માટે પ્રદેશમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અંગ્રેજી વ્યાકરણના કારણે રાજ્યનું નામ પહેલા લાવવા માટે કોશિશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે મળેલી બેઠકમાં તૂણમૂલ કોંગ્રેસ સિવાય સીપીએમની આગેવાનીમાં વિપક્ષી દળોએ પણ મમતા સરકારના આ નિર્ણયને સહયોગ આપ્યો હતો. તેના પહેલા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વવાળી વામમોર્ચા સરકારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

Embed widget