શોધખોળ કરો
પાકિસ્તાનથી પરત ફરતાં જ વાઘા-અટારી બોર્ડર પર સિદ્ધુનો વિરોધ, જાણો પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે શું કહ્યું
![પાકિસ્તાનથી પરત ફરતાં જ વાઘા-અટારી બોર્ડર પર સિદ્ધુનો વિરોધ, જાણો પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે શું કહ્યું Navjot siddhu’s protest at wagha Atari border પાકિસ્તાનથી પરત ફરતાં જ વાઘા-અટારી બોર્ડર પર સિદ્ધુનો વિરોધ, જાણો પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19174109/sidhu.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લાહોરઃ ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન ગયેલા ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વાઘા અટારી બોર્ડરથી સ્વદેશ પરત ફર્યો ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ બોર્ડર પર સ્થાનિક લોકોએ સિદ્ધુને પાકિસ્તાન જતા રહેવાનું કહીને વિરોધ કર્યો હતો.
સિદ્ધુ સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવાને ગળે લગાવવાના પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને ખોટો ઠરાવ્યો છે. સિંહે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવાની વાત છે તો તેઓ આના પક્ષમાં નથી. સિદ્ધુએ પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે સ્નેહ દર્શાવીને ખોટું કર્યું છે.
ભારત પરત ફરતા પહેલા સિદ્ધુ લાહોરની એક દુકાનમાંથી શૂઝની ખરીદી કરી હતી. ઘાટા લીલા રંગના સૂટ અને પાઘડી પહેરીને સિદ્ધુએ ખરીદી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)