શોધખોળ કરો

New Year 2024: દેશભરમાં લોકોએ નવા વર્ષનું કર્યું સ્વાગત, જુઓ અલગ અલગ શહેરોની તસવીર

New Year Celebration 2024:લોકો નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા છે

New Year Celebration 2024: ભારત સહિત અન્ય દેશોમાં આજે રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા છે. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. કડકડતી ઠંડી છતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા. બીજી તરફ 31મી ડિસેમ્બરે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વર્ષ 2023ના અંતિમ દિવસે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે લોકોએ ગંગા આરતી કરી હતી.

ખાટુ શ્યામજીના દરબારમાં ભક્તોની ભીડ

વર્ષના અંતિમ દિવસે સીકરના ખાટુશ્યામજીના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી હતી. બાબાના દર્શન કરીને ભક્તો વર્ષ 2023ને અલવિદા કહી રહ્યા છે. વર્ષ 2024 શુભ રહે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બાબા શ્યામના મંદિર પરિસરમાં ભગવાન કૃષ્ણની સુંદર ઝાંખી સજાવવામાં આવી છે. શ્રી શ્યામ મંદિર સમિતિ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ટોપ સ્ટોરી

'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે શું વધુ ફાયદાકારક રહેશે, બેઝિક પગાર કે પછી ભથ્થાં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
Embed widget