શોધખોળ કરો

નિર્ભયા ગેન્ગરેપઃ દોષી અક્ષયના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું- 'મોતની સજા ના આપો'

વકીલ એપી સિંહે અરજી વાંચતાં વેદ, પુરાણ, ત્રેત્રા યુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કલયુગમાં લોકો માત્ર 60 વર્ષ સુધી જ જીવી શકે છે, વળી અન્ય યુગોમાં વધુ જીવે છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નિર્ભયા ગેન્ગરેપ કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, નિર્ભયાના હત્યારા અક્ષયની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટેના જસ્ટીસ આર ભાનુમતિ, અશોક ભૂષણ અને એએસ બોપન્નાની બેન્ચે સુનાવણી કરી હતી. ગઇકાલે ચીફ જસ્ટીસ બોબડેએ સુનાવણીમાંથી પોતાને દુર કરી લીધા હતા, એટલા માટે નવી બેન્ચ બનાવવામાં આવી હતી. જસ્ટીસ ભાનુમતિ અને ભૂષણ આના પહેલા ત્રણ દોષીઓની અરજી ફગાવી દેનારી બેન્ચના સભ્યો રહી ચૂક્યા છે. સુનાવણી અક્ષયના વકીલે કોર્ટને મોતની સજા ના આપવા વિનંતી કરતા કહ્યું કે, દોષીને મોતની સજા ના આપો. દોષી અક્ષય તરફથી તેના વકીલે દલીલ કરતાં કોર્ટને કહ્યું કે, ફાંસીની સજા ના આપો, મને ફાંસી એટલા માટે આપવામાં આવી રહી છે કેમકે હુ ગરીબ છું. આ મામલે બધુ રાજકીય એજન્ડાની જેમ થઇ રહ્યું છે. વકીલ એપી સિંહે અરજી વાંચતાં વેદ, પુરાણ, ત્રેત્રા યુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કલયુગમાં લોકો માત્ર 60 વર્ષ સુધી જ જીવી શકે છે, વળી અન્ય યુગોમાં વધુ જીવે છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2012માં નિર્ભયા રેપ કેસમાં કુલ 6 આરોપી હતા, જેમાં એક નાબાલિગ હતો અને 18 વર્ષની ઉંમર થતાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. એક આરોપી રામસિંહ તિહાડ જેલમાં જાતેજ ફાંસીના ફંદે લટકી ગયો હતો. હાલ ચાર આરોપી ફાંસીની સજા મેળવ્યા બાદ પણ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલો કરી રહ્યાં છે, તેમની અરજીઓ પણ ફગાવી ચૂકાઇ છે. હાલ અક્ષયની પુર્નવિચાર અરજી પર સુનાવણી થઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget