શોધખોળ કરો

નીતિન ગડકરી કઇ વાતને લઇને ગુસ્સે ભરાયા ને કયા અધિકારીઓને તતડાવીને નોકરીમાંથી કાઢી મુકવાની વાત કહી, જાણો વિગતે

દ્વારકામાં એનએચએઆઇની નવી બિલ્ડિંગનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરવાના પ્રસંગે ગડકરીએ કહ્યું કે જે અધિકારીઓએ પોતાનુ કામ કરવામાં મોડુ કર્યુ છે, તેમની તસવીરો પણ 12 વર્ષ માટે બિલ્ડિંગમાં લટકાવી દેવામાં આવે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી કામમાં મોડુ થવાને અને બેદરકારીને લઇને એકવાર ફરીથી ગુસ્સે ભરાયા છે. નીતિન ગડકરી કાલે દિલ્હીમાં એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરૉટી ઓફ ઇન્ડિયામાં ધીમા કામને લઇને અધિકારીઓ પર ભડકી ગયા હતા. દ્વારકામાં એનએચએઆઇની નવી બિલ્ડિંગનુ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કરવાના પ્રસંગે ગડકરીએ કહ્યું કે જે અધિકારીઓએ પોતાનુ કામ કરવામાં મોડુ કર્યુ છે, તેમની તસવીરો પણ 12 વર્ષ માટે બિલ્ડિંગમાં લટકાવી દેવામાં આવે. મોડુ થવાના કારણે નવ વર્ષ બાદ પુરો થયો આ પ્રૉજેક્ટ- ગડકરી પોતાના ભાષણમાં નીતિન ગડકરીએ કહ્યુ- એનએચએઆઇમાં સુધારાની બહુ જરૂર છે, હવે તે એવા નૉન પરફોર્મિંગ એસેટ્સ (કામ ના કરનારા અધિકારી)ને બહારનો રસ્તો બતાવવાની જરૂર છે, જે વસ્તુઓ ઉંધી કરે છે, અને અડચણો ઉભી કરે છે. તેમને કહ્યું- 50 કરોડનો આ પ્રૉજેક્ટ 2008માં નક્કી કરવામાં આવ્યો હતો, આનુ ટેન્ડર 2011માં નીકળ્યુ હતુ અને હવે તે નવ વર્ષ બાદ પુરો થયો છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- એનએચઆઇના કામ વિનાના, નિકમ્મા અને ભ્રષ્ટ લોકો એટલા પાવરફૂલ છે કે મંત્રાલયના કહ્યા બાદ પણ તે પોતાનો નિર્ણય ખોટો લે છે. આવા અક્ષમ અધિકારીઓને બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે. ગડકરીએ કહ્યું ઇમાનદાર અધિકારીઓને સપોર્ટ કરવાની જરૂર છે, નહીં તો તે કામ નહીં કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget