શોધખોળ કરો

સીટબેલ્ટ અને હેલ્મેટ વગર ગાડી ચલાવશો તો થશે તોતિંગ દંડ, જાણો લોકસભામાં રજૂ થયેલા મોટર વાહન સંશોધન બિલની 10 મોટી વાતો

રોડ સેફ્ટી સાથે જોડાયેલા નિયમોને કડક કરવાની સાથે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહન સંશોધન બિલ પ્રથમ વાર 2016માં લાવવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં મોટર વાહન સંશોધન બિલ રજૂ કર્યું હતું. દેશમાં વધતી જતી રોજ અકસ્માતની ઘટનાઓને રોકવા માટે અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ બિલમાં ધણા પગલા ઉઠાવવામાં આવ્યા છે. રોડ સેફ્ટી સાથે જોડાયેલા નિયમોને કડક કરવાની સાથે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહન સંશોધન બિલ પ્રથમ વાર 2016માં લાવવામાં આવ્યું હતું. નિતિન ગડકરીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ડ્રાઈવિંગ લાઈસેંસ અને ટેક્સી એગ્રીગેટર્સની પરિભાષા જેવા નિયમો તરફ ધ્યાન આપ્યું છે. 1 - સીટબેલ્ટ અથવા હેલમેટ નહી પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા થઈ જશે. 2 - ઓવર સ્પીડિંગ માટે દંડ 500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે. 3 - દારૂ પીધા બાદ ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવશે. 4 - આપાતકાલીન સેવાઓ માટે રસ્તો નહી આપવા પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. 5 - દેશમાં કુલ ડ્રાઈવિંગ લાઈસેંસમાંથી 30 ટકાને બોગસ ગણાવ્યા છે. ડ્રાઈવિંગ લાઈસેંસ અને વાહનના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ હવે જરૂરી બનશે. 6 - રસ્તાઓ પર ખાડા અને તેની દેખરેખમાં ચૂકથી થનારી દુર્ઘટના માટે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે. 7 - વર્તમાનમાં ડ્રાઈવિંગ લાઈસેંસ 20 વર્ષ માટે માન્ય ગણાય છે અને બિલનું ઉદેશ્ય તેને 10 વર્ષ ઓછુ કરવાનું છે. 8 - 55 વર્ષની ઉંમર બાદ પોતાના ડ્રાઈવિંગ લાઈસેંસની માન્યતા પાંચ વર્ષની રહેશે. લાઈસેંસની વેલિડિટિ ખત્મ થયા બાદ તેને એક વર્ષ સુધીમાં રિન્યૂ કરાવી શકાશે. 9 - જો કોઈ નાબાલિગ ગાડી ચલાવતા પકડાશે તો ગાડી માલિક અથવા તેના માતાપિતાને દોષીત માનવામાં આવશે. તેના માટે 25,000નો દંડ અથવા 3 વર્ષની સજાની જોગવાઈ છે.તેની સાથે ગાડીનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવી શકે છે. 10 - રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને વળતર પેટે 5 લાખ અને ગંભીર રીતે ઘાયલને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget