શોધખોળ કરો

નિતિન ગડકરી બોલ્યા- મેરિટમાં આવનારા IAS બને છે, જ્યારે ફેલ થનારા મંત્રી

નવી દિલ્હી: સતત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે એક સાર્વજનિક કાર્યક્રમમાં બોલતા કહ્યું, જે મેરિટમાં આવે છે, તેઓ IAS અને IPS બને છે, પરંતુ જે ત્રણ વાર ફેલ થાય છે, તેઓ મંત્રી બને છે. રાજકારણમાં આવવા માટે કોઈ વિશેષતાની જરૂર નથી. નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રધાનમંત્રી બનવાની રેસમાં સામેલ નથી. ગડકરીએ કહ્યું, જે મેરિટમાં આવે છે, તેઓ આઈએએસ અને આઈપીએસ બને છે, પરંતુ જે ત્રણ વખત ફેલ થાય છે તેઓ મંત્રી બની જાય છે. તેમણે આગળ કહ્યું, મને ખોટું બોલતા નથી આવડતું. જે કહેવું હોય તે મોઢા પર કહું છું. જેના કારણે ઘણી વખત લોકો મારાથી નારાજ પણ થાય છે. નિતિન ગડકરીએ કહ્યું, સમાજમાં જેટલા પ્રકારના લોકો છે, તેટલા રંગના નેતાઓ પણ છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માટે મારી કોઈ મહત્વકાક્ષા નથી. અમારા માટે દેશ સર્વોપરિ છે. હું મારા દેશ માટે શ્રેષ્ઠ કામ કરવામાં ભરોસો કરું છું. મે ક્યારેય લક્ષ્ય નક્કી નથી કર્યું. હું જ્યાં રસ્તો મળ્યો ત્યાં ચાલ્યો, જે કામ જોયું તે કરતો ગયો. વાંચો:  NCPના આ દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget