શોધખોળ કરો
Advertisement
નેશનલ મેડિકલ બિલનો વિરોધ કરી રહેલા ડૉક્ટરોને મળ્યા હર્ષવર્ધન, કામ પર પરત ફરવાની કરી અપીલ
હર્ષવર્ધને કહ્યું, મે તેમને સમજાવ્યા છે કે આ ઐતિહાસિક બિલ ડૉક્ટરો અને દર્દીઓના હિતમાં છે. મે બિલના કેટલાક પ્રાવધાન પર તેમના સવાલોના જવાબ પણ આપ્યા હતા.
નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હડતાળ કરી રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરતા કહ્યું કે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ (એનએમસી)બિલ ડૉક્ટરો અને દર્દીઓના હિતમાં છે. તેમણે જુદાજુદા ચિકિત્સક સંધોના રેજિડેંટ ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન આ અપીલ કરી જે બિલના કેટલાક પ્રાવધાનને લઈને હડતાળ કરી રહ્યા છે.
આ સંધોએ આરોપ લગાવ્યો કે આ બિલમાં એવા પ્રાવધાન છે જે ગરીબ વિરોધી, વિદ્યાર્થી વિરોધી અને અલોકતાંત્રિક છે. રેજિડેંટ ડૉક્ટરોએ આ બિલના વિરોધમાં શુક્રવારે પણ હડતાળ ચાલુ રાખતા તમામ સેવાઓ બંધ કરી છે. હર્ષવર્ધને કહ્યું, મે તેમને સમજાવ્યા છે કે આ ઐતિહાસિક બિલ ડૉક્ટરો અને દર્દીઓના હિતમાં છે. મે બિલના કેટલાક પ્રાવધાન પર તેમના સવાલોના જવાબ પણ આપ્યા હતા. મે તેમને હડતાળ ખત્મ કરવાની અપીલ કરી છે. મે તેમને કહ્યું હડતાળ કરવાનું કોઈ કારણ નથી. ડૉક્ટરોએ દર્દીઓ પ્રત્યે પોતાના કર્તવ્યોને ભૂલવા ન જોઈએ.मैं अपने सभी डॉक्टर साथियों से राष्ट्रहित में हड़ताल समाप्त करने के साथ चिकित्सा शिक्षा के क्षेत्र में आमूलचूल परिवर्तन लाने वाले #NMCBill, 2019 का समर्थन करने की अपील करता हूं।@MoHFW_INDIA @PMOIndia @AIIMSRDA @FordaIndia pic.twitter.com/MTIHInoTwE
— Dr Harsh Vardhan (@drharshvardhan) August 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement