શોધખોળ કરો

શરદ પવારનો મોટો ધડાકો, ભાજપને બદલે શિવસેના સાથે સરકાર બનાવવાનું રહસ્ય ખોલ્યું

શરદ પવારે કહ્યું હતું કે, ભત્રીજા અજીત પવારે પાર્ટી સાથે વિદ્રોહ કર્યો હતો કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ સાથે જે પ્રકારની વાતચીત ચાલી રહી હતી તેનાથી તો ખુબ જ નારાજ હતા.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ટાકરેના નેતૃત્વમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકારના સૂત્રધાર રહેલ શરદ પવારે પોતાના હાલના એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીને મળેલ પ્રસ્તાવ, અજિત પવારની બગાવત સહિત તમામ સવાલોના જવાબ આપ્યા. એનસીપી ચીફે તેનું કારણ પણ જણાવ્યું કે, તેમણે ભાજપના બદલે શિવસેની પસંદગી કેમ કરી. પવારે કહ્યું કે, ભાજપની તુલનામાં શિવસેના સાથે સરકાર બનાવવી સરળ હતી. તેમણે કહ્યું કે, પાર્ટી પર ભત્રીજા અજિત પવારની પકડ મજબૂત છે, પરંતુ શું તે ડેપ્યુટી સીએમ બનશે, તેનો જવાબ આપવાની ના પાડી દીધી. શરદ પવારનો મોટો ધડાકો, ભાજપને બદલે શિવસેના સાથે સરકાર બનાવવાનું રહસ્ય ખોલ્યું શરદ પવારે કહ્યું હતું કે, ભત્રીજા અજીત પવારે પાર્ટી સાથે વિદ્રોહ કર્યો હતો કારણ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ સાથે જે પ્રકારની વાતચીત ચાલી રહી હતી તેનાથી તો ખુબ જ નારાજ હતા. ધર્મનિરપેક્ષ કોંગ્રેસ-એનસીપી અને દાયકાઓ સુધી હિંદુત્વની વિચારધારાની સમર્થક શિવસેના વચ્ચે ગઠબંધનમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા શરદ પવારે કહ્યું હર્તું કે, વિચારધારાથી અલગ થવા છતાયે ગઠબંધન વચ્ચે સંપૂર્ણ ભાગીદારી છે. તેમને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર પાંચ વર્ષ પુરા કરશે. ભાજપ સાથે અજીત પવારે હાથ મિલાવવાને લઈને શરદ પવારે કહ્યું હતું કે, તે અમારી વચ્ચે ચર્ચાઓ દરમિયાન જ પાછા ફર્યા હતાં. અજીત પવાર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીતથી ખુશ નહોતા. તેઓ એકદમ નારાજ હતા. જેને લઈને તેમણે ભાજપ સાથે જવાનો નિર્ણય લીધો.

ટોપ સ્ટોરી

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Embed widget