શોધખોળ કરો

બંગાળમાં લાગુ થશે NRC, એક પણ હિંદુને દેશ છોડવો નહી પડેઃ કૈલાશ વિજયવર્ગીય

કેટલાક રાજકીય પક્ષ એનઆરસી પર ભ્રમ ફેલાવીને સામાન્ય લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટી એનઆરસીને લઇને સતત આક્રમક રહી છે. પાર્ટીના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ બુધવારે કહ્યું કે, એનઆરસી પશ્વિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે અને એક પણ હિંદુને દેશ છોડવો પડશે નહીં. વિજયવર્ગીયએ સત્તાધારી પાર્ટી તૃણમુલ કોગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષ એનઆરસી પર ભ્રમ ફેલાવીને સામાન્ય લોકો વચ્ચે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોલકત્તામાં એક કાર્યક્રમમાં વિજયવર્ગીયે કહ્યુ કે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે હું તમને આશ્વાસન આપું છું કે એનઆરસી લાગુ કરવામાં આવશે પરંતુ કોઇ પણ હિંદુને દેશ છોડવો નહી પડે. તમામ  હિંદુને નાગરિકતા આપવામાં આવશે. ટીએમસી પર ઇશારો કરતા કહ્યું કે, કેટલાક લોકો છે જે અસત્ય ફેલાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં એનઆરસી લાગુ થવાની અટકળો વચ્ચે લોકો બર્થ-સર્ટિફિકેટ અને જરૂરી દસ્તાવેજ લેવા કોલકત્તા અને પશ્વિમ બંગાળના તમામ અન્ય હિસ્સાઓમાં સરકારી અને નગર નિગમ કાર્યાલયો બહાર લાઇન લગાવીને ઉભા જોવા મળી રહ્યા છે. ટીએમસી સરકાર તરફથી તેને લાગુ કરવામાં નહી આવે તેવી વાત કરતા છતાં લોકો દોડ લગાવી રહ્યા છે. આસામમાં એનઆરસીની અંતિમ યાદીમાં મોટી સંખ્યામાં બંગાળીઓના નામ ન હોવાના કારણે અફરાતફરીનો માહોલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget